________________
સંપાદકીય
૧૩
પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિત New Catalouge of Sanskrit and Prakrit Manuscripts Jesalmer Collection માં લખ્યા મુજબ વિ॰ સં૦ ૧૩૦૦ નો છે.
૩. ઝેર આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ ઉપરોક્ત પ્રમાણે જેસલમેર ભંડારનો છે. આની લેખન સંવત મળતી નથી.
૪. જો.- આ સંજ્ઞાવાળો હસ્તાદર્શ કૈલાસસાગરસૂરિ જ્ઞાન ભંડાર કોખામાં સ્થિત છે. આ કાગળ ઉપર લખાયેલો છે.
૫ જ
આ સંજ્ઞા સામુદાયિક સંજ્ઞા છે. આમાં કુલ ચાર હસ્તાદર્શનો સમાવેશ થાય છે. આ ચારે પ્રતોમાં મોટે ભાગે એક સરખા પાઠ મળતા હોવાથી સામુદાયિક સંજ્ઞા આપી છે. આ ચારે પ્રતો મૂળ ગાથાઓ સહિત શ્રી વીરગણિકૃત ટીકા વાળી છે. મૂળ ગાથા યુક્ત હોવાથી આ હસ્તાદર્શોનો પણ અમે ઉપયોગ કર્યો છે. સમાવિષ્ટ ચાર હસ્તાદર્શ આ પ્રમાણે છે
जे०
-
આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ જેસલમેર સ્થિત ખરતરગચ્છીય તાડપત્રીય ગ્રન્થ ભંડારનો
છે. પૂ.જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિત New Catalogue o માં લખ્યા મુજબ વિ॰ સં૦ ૧૪૦૦ નો છે.
वा०
આ સંજ્ઞાવાળી પ્રત મૂળ વાડી પાર્શ્વનાથના (પાટણ) જ્ઞાન ભંડારની છે. હાલમાં શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં (પાટણ) વિદ્યમાન છે. આ કાગળ ઉપર લખાયેલો હસ્તાદર્શ છે.
પા.
આ સંજ્ઞાવાળી પ્રતિ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં કાગળ ઉપર લખાયેલી શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં (પાટણ) અવસ્થિત છે.
.
આ સંજ્ઞાવાળી પ્રતિ ૨૦ મી સદીની કાગળ ઉપર લખાયેલી છાણી સ્થિત કાંતિ વિજય જ્ઞાન ભંડારની છે.
-
-
-
-
-
-
भां०
આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ ભાંડારકર ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યમાન છે.
આ રીતે મૂળની શુદ્ધિ કરવા માટે અમે કુલ ૯ હસ્તાદર્શોનો ઉપયોગ કર્યો છે. તે જ રીતે વૃત્તિના સંપાદન માટે પ્રયુક્ત હસ્તાદર્શોની સંજ્ઞા આ પ્રમાણે છે.
(૧) નિ
આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ જેસલમેર સ્થિત ખરતરગચ્છીય જિનભદ્રસૂરિજી ના ભંડારમાં વિદ્યમાન છે. પૂ. જંબૂવિજયજી મ.સા.દ્વારા સંપાદિત New Catalogue。 માં લખ્યા મુજબ વિ॰ સં૦ ૧૩૦૦ નો છે. (ર) નિરુ
આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ ઉપરોક્ત પ્રમાણે જેસલમેર સ્થિત જિનભદ્રસૂરિ જ્ઞાન ભંડોરનો છે. તેનું છેલ્લું પત્ર ન હોવાથી લેખન સંવત જાણમાં નથી.
(૩) ના૦. - આ સંજ્ઞાવાળો તાડપત્રીય હસ્તાદર્શ લાલભાઈ દલપતભાઈ (એલ.ડી.) ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યમાન છે. આ પ્રતિની અંદર શુદ્ધપાઠો ઘણા છે. આ પ્રતિમાં ટિપ્પણો પણ મળે છે. અગ્યારમું તથા અંતિમ પત્ર મળતું નથી.
આ રીતે વૃત્તિમાં સંપાદન માટે અમે કુલ ત્રણ તાડપત્રીય હસ્તાદર્શોનો ઉપયોગ કર્યો છે. એક ખૂબ મજેની કોઈક કવિની પંક્તિ વાંચવામાં આવી. જેના શબ્દોમાં આંખે મીઠા સંસ્મરણો વળગે એવી બે વિશેષતાઓ સૌ પ્રથમ કૃતજ્ઞતા અને બીજા નંબરે ઋણમુક્તિ માટેની
ઉપકારના