Book Title: Papni Saja Bhare Part 04 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 7
________________ ૧૪૬ અહીંથી મૃત્યુ પાસીને તે એક આશ્રમમાં કૌશિક ગેત્રમાં તાપસ અન્યા. આશ્રમના તીવ્ર મેહમમતાના કારણે એક પણ બાળકને એક પણ કેરી તાડવા ન દેતા. એક દિવસ કેટલાક ખાળકા આંખાના ઝાડ પર ચઢી ગયા અને કેરી તાડવા માંડયા, ો કે કૌશિક તાપસ પેાતાના અત્યંત ક્રોધને કારણે, ચંડ-પ્રચંડ, ક્રોધને કારણે ચ'ડકૌશિકના નામથી પ્રસિદ્ધ થયા હતા. તે ઘાસ કાપવાનું દાતરડું લઈને ખાળકાની પાછળ દોડયા. પરંતુ બાળકો પાળ તેાડીને ભાગી ગયા. તે પણ તેમની પાછળ પડયા. એક ખાડાને કૂદીને બાળકાના પીછે કરતા હતા ત્યાં જ. તે ખાડામાં જોરથી પડતાની સાથે દાતરડુ તેમની નીચે આવી ગયુ. અને તેમનું માથું તેની સાથે અથડાયું. માથું અથડાતાની સાથે જ ખાપરી તૂટી ગઈ. લેાહી વહી ગયુ. અને મૃત્યુને શરણે ગયા. તીવ્ર ક્રોધમાં મારવાના હિંસક વિચારાથી માહિ સક સાપના સ્વરૂપે તે જ આશ્રમમાં તેમના જન્મ થયે.. સાધુ ઘણા તપી હતા, શિષ્યના ક્રોધ થકી થયે, ધતા મન વૈરાગ, ચકોશીશ નાગ. તીવ્ર હિંસક કે રૌદ્રધ્યાનના ક્રૂર હિંસક વારમાં જ મૃત્યુ પામનાર જીવ તિર્યંચ ગતિમાં જાય તે તે હિંસક પ્રાણીના રૂપમાં જ જન્મ લે છે, તે ભયંકર દૃષ્ટિવિષ એરીલે સાપ અન્યા. અરેરે ! એક જન્મને છ કાય જ્વાને રક્ષક સાધુ, જીવડું સા પછી ઈરિયાવહી ન કરવાને કારણે તીવ્ર ક્રોધને કારણે મરીને પણ આજે સપચે નિમાં આન્યા. હવે તે! તે અનેક જીવાની હિંસા કરતે કરતા તે આશ્રમના માહથી ત્યાં જ રહેતા હતા. એક દિવસે અત્યંત ઉપકારી પરમાત્મા મહાવીર પ્રભુ તે કનકરવલ આશ્રમમાં પધાર્યાં અને ધ્યાનમાં સ્થિર થયા. સપને બધ આવતાં જ દેડી આન્યા અને તીવ્ર ક્રોધને કારણે મહાવીરના ચરણામાં ડંશ દીધા. તીવ્ર ડંખ દેતા દેતા એક, બે, ત્રણ વાર ડંખ દીધા જ કર્યાં. અ ંતે પ્રભુની સામે જ તેણે આશ્ચર્ય થી જોયુ . કરૂણા સાગર, ક્ષમાના ભડાર, પ્રભુ મહાવીરે ક્ષમાની મુદ્રામાં ખુઝ....ઝ....ચંડકૌશિક'' ! આટલા જ શબ્દો કહ્યાં. આ સાંભળતાની સાથે જ ઉહાપેાહ–તક – વિતકના વિચારમાં જ સાપને જાતિ-સ્મરણનું જ્ઞાન થયું અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58