Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 56
________________ ૧૫ પ્રત્યેક જીવની શાંતિને વિચાર કરીને જોઈને તમે હિંસા કરવાની છોડી દે. કેમકે બધાં જ પ્રાણીઓ માટે, બધા જતુઓ માટે, બધાં જીવે માટે બધા ચેતનવંતો માટે, પીડા-અશાંતિ મહા-ભયંકર છે. (એટલે હિંસા તે છોડવી જ જોઈએ) એ હું કહું છું. અને તે છેવટે તો એ જ કહેવું છે કે आत्मपत् सर्वभूतेषु सुखः दुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामनयस्य नाचरेत् ।। હેમચંદ્રાચાર્ય મહારાજ અંતમાં કહે છે કે જેવી રીતે દરેક પોતે, પિતાના આત્માનું સુખ ઈચ્છે છે, સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેવી જ રીતે બધાં જ સર્વ જીવો માટે છે. એટલા માટે જ આપણા પોતાના માટે અનિષ્ટ, અપ્રિય જે છે તે જ રીતે તે અન્યને માટે ' ણ અનિષ્ટ અપ્રિય છે. આવું વિચારીને જ બીજા કોઈપણ જીવની હિંસા ન કરવી તે માટે પરમ ધર્મ છે. सव्वेपाणा पियाउसा, सुहसाया दुःहपडिकूला अप्पियवहा पियजीविणो, जीविउकामा, सव्वेसि जीवियं पियम् ॥ બધાં જ જીવને જીવવું પ્રિય છે, આયુષ્ય પ્રિય છે, કઈ પણ મૃત્યુ ચાલતું નથી. બધા સુખની જ મહત્વકાંક્ષા રાખે છે બધાને દુઃખ પ્રતિકૂળ છે, વધુ પણ અપ્રિય છે, બધાં જ જીવવાની ઈચ્છા રાખે છે એટલા માટે જ કોઈપણ જીવને માર ન જોઈએ. કષ્ટ ન આપવું જોઈએ. એટલા માટે જ છીએ કે કોઈપણ જીવને મારે નહીં, કષ્ટ આપવું નહીં! આ શબ્દ જ મહાવીર પ્રભુએ આચારાંગમાં કહ્યા છે. નામના પ્રતિકૂ×નિ પજાં 7 સમાજ – આપણને જે પ્રતિકૂળ છે તે બીજા પ્રત્યે આપણે આચરવું ન જ OS X Live, Let live and help others to live a live. વક શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58