________________
૧૯૩
ગ્રસ્તતા, વૈર–પર પરા, વધુ-બંધ, શીત-ગરમીની વેદના વગેરે સ જેવા મળે છે અને પરલેકમાં ક્રુગ`તિ-નરક તિય ચની વેદના, માર કાટ, અનેક જન્માની પર’પરા, અનેક પ્રકારના તીવ્ર દુઃખ જીવ ભાગવે છે. હિંસા પાપ કરીને જીવ નરકમાં જાય છે. પછી તેનુ નરકમાં શું થાય છે? ચિત્રમાં જુએ.
મુકાઇ શાડનું મહા હિંસા વગેરે પાપનું ફળ –
મહાવીર પ્રભુને વંદના કરીને ગૌતમ એક દિવસ ગાગામ મૃગારાણીને ઘેર પ્રભુની આજ્ઞાનુસાર ગાચરી લેવા ગયા. મૃગાપુત્રને જોઈને તેમણે આવીને પ્રભુને પૂછ્યું, “હે કૃપાળુ ! આ જીવના એવાં તે કયા પાપ કર્મો હશે ?'’ એટલે પ્રભુએ મૃગાપુત્રના પૂર્વ ભવ આ રીતે ખત્તાવ્યા. તે મહાશતદ્વાર નગરના સ્વામિ ધનપતિ રાજાના ઈક્કાઈ રાઠોડ (રાષ્ટ્રકૂટ) નામના સામત-૫૦૦ ગામના સ્વામી હતા. મહાપાપી, લંપટ, હિંસક અને વ્યસની હતો. કરના પૈસા વસૂલ કરવા માટે પ્રજાને અત્યંત હેરાન કરતા હતા. પ્રજાને ત્રાસ આપી ખૂબ હેરાન-પરેશાન છ્તા હતા. ને તે પોતે ખૂબ મેાજ-મઝા કરતે હતા. કોઇની આંખા ફેાડવી, નાક-કાન કાપવા વગેરે ખૂબ ક્રૂરતા આચરતા હતા. ઇંડા-માંસાદિને વ્યાપાર, ભાજન વગેરે કરતા કરતા છેવટે ક્ષીણ થઈ ગયા અને માંદો પડસે. શ્વાસ, શૂલ-ભગંદર વગેરે તેમજ કાઢ જેવા સાળ રાગને ભાગ અન્યા.
કેટલીએ વાર મહા-હિંસા, તીવ્ર પાપાની સજા અહી જ લાગવવી પડે છે. દુષ્ટ, દુન, મહાપાપી, કરકમી ને અનાચારસેવી તીવ્ર પાપેાની ભારે સજા અહીં જ ભેગવવી જ પડે છે.
અહીસા વનું આયુષ્ય પૂરું કરીને ૨ાઠોડ મરી ગયા. હું ગૌતમ ? અહીં રાઠોડના જીવ મરીને આજે મૃગારાણીની કૂખે જન્મ્યા છે, જન્મતાની સાથે ભૂમિગૃહ (ભોંયરામાં) દુધમાં પડયા છે. તેને આંખે પણ નથી, મિચારા અંધ છે. કાન-નાક પણ નથી, મૂ ંગે। અને મહેર પણું છે. નાકના સ્થાન પર એક જ છિદ્ર છે જેનાથી તે શ્વાસ લે છે માં પણ પૂરું નથી, હાથ-પગ બંને પણ નથી. માત્ર માંસ-પિડના રૂપમાં શરીર છે. ભયંકર વેદના લાગવી રહ્યો છે. અનેક સાથે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org