________________
(Abortion) કરાવી દે છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં તે પંદર-સત્તર, અઢાર, વીસ વર્ષ સુધીની યુવતીઓમાંથી ૧૦ ટકા કે ૨૦ ટકા તે એવી યુવતીઓ મળવી પણ મુશ્કેલ છે, કે જેણે એક બે વાર ગર્ભપાત ન કરાવ્યો હોય, જે કે આમ તો તે અવિવાહિત હોય છે. કેલેજમાં અભ્યાસ કરતી હોય છે.
આ રીતે શિક્ષણે પણ આપણા યુવક-યુવતીઓને ભ્રષ્ટ કરી નાખ્યા છે. આજે કોલેજની યુવતિઓ કેલગર્લને વ્યવસાય કરે છે. હાય! કે કળિયુગ! જ્યાં શરીર વેચીને પેટ ભરવાની, ગુજારે કરવાની, કુલીન ઘરની, ખાનદાન કુટુંબની સ્ત્રીઓ પણ રૂપજીવિનીઓનું કામ કરવા લાગી છે. ફિલ્મ અને નાટકોના ક્ષેત્રમાં તો કામ કરવા માટે લાઈને લાગે છે. પિતાના અવયનું પ્રદર્શન કરીને કેઈને બહેકાવીને, ઈન્દ્રિયોને ઉત્તેજિત કરીને તેમના માનસને વિકૃત કરી રહી છે, સુષુપ્ત કામવાસનાને જાગૃત કરી રહી છે. જે તેને કામ જાગૃત થયે તે માની લેજો કે તે મહાન શેતાન બની જાય છે. પછી બળાત્કાર ન થાય તે બીજુ થાય પણ શું? વ્યભિચાર, દુરાચાર, અનાચાર ન વધે તો બીજું શું થાય ? અને તે અનાચારમાં જે ગર્ભ રહી જાય તે તેની હત્યા ન થાય તો શું થશે. આવી રીતે તો ગર્ભ હત્યાનું પાપ કેવી રીતે અટકશે?
હાયઆ કળિયુગને આંધળે કાયદે પણ કેવો છે? કાયદે પણ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી શકતું નથી. કાનુન જે રક્ષક છે તે જ ભક્ષક બની જાય છે. હવે કરી પણ શું શકાય? કાનૂને જ ગર્ભહત્યાને રોગ્ય વૈદ્ય બનાવી દીધું છે. પરિણામ સ્વરૂપે ખુલ્લમખુલ્લા દુરાચાર, વ્યભિચાર અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. ચાહે તેટલા ઉઘાડે છોગ દુરાચાર કરી રહેલા ગર્ભ ફક્ત પંદર-વીસ મિનિટમાં જ પડી જશે તેની જાહેરખબરે પણ છપાય છે. ટી.વી રેડિમાં આવે છે, ફક્ત પચાસ-સાઈઠ રૂપિયામાં જ ઘણું જ સરળતાથી ગર્ભહત્યા કરાવી શકાય છે. ગર્ભહત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. બે કલાકમાં તો ઘેર જઈ શકે. માને કે તે શાકભાજી ખરીદવા ન ગઈ હોય ! વિજ્ઞાનની ટેકનીકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે.
હવે વિચારે કે સીત્તેરથી પંચોતેર કરોડની વસ્તીવાળા આટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org