________________
૧૮૧
tr
તકલીફ છે, જીવવુ પણ મુશ્કેલ થઇ ગયુ છે. ને અધમી માટે તે ઘી-કેળાં છે પરંતુ તે મજાની પાછળ તેા પાપની સજા ભારી છે.’’ જૂ મારવાનું પ્રાયાશ્રિત ચૂકાવિહાર ' :
66
ગુજરાતની રાજનગરી અણહિલપુર પાટણમાં અગ્યારમી શતાબ્દીમાં રાજા કુમારપાળનું રાજ્ય હતું. તત્કાલીન મહાન પ્રભાવક જૈનાચાય કલિકાલ સર્વજ્ઞ હેમચ'દ્રાચાય ના ઉપદેશના પ્રભાવથી સમ્રાટ કુમારપાળ અહિંસા ધર્માંના મહાન અનુયાયી બન્યાં. આગમ અને પુરાણીના અહિંસા મૂલક ઉપદેશવાળા લેાકેાની હજારા લાખા નકલ લખાવી ગામે ગામ ઘરે ઘરમાં વહેંચાવડાવી. તેઓએ પેાતાના ગુપ્તચર શખ્યા હતા. જેઓ એ ધ્યાન પણ રાખતા હતા કે કોના ઘરમાં નાના પ્રકારની પણ જીવહિંસા થાય છે ? એવા સમયે ગુપ્તચર એક મહેશ્વરદત્ત વાણિયાના ઘરમાં ગયે. ત્યાં તેની શ્રી એ વાદ્યાના માથામાંથી જૂ કાઢીને મહેશ્વરદત્તના હાથમાં આપી. મહેશ્વરદત્તે જૂ હાથમાં લેતાં જ મારી નાખી, આ ગુપ્તચરે જોયું અને તેને પકડીને રાજાની પાસે લઈ ગયેા. અને આ પ્રમાણે ખ્યાન આપી જૂ ખતાવી. રાજાએ કહ્યું આપ આવું શા માટે કર્યા છે ? મહેશ્વરદત્ત ગભરાયેા અને ક્ષમા માંગતા કહ્યું કે હવેથી આવું નહીં કરૂ. રાજાએ પ્રાયાશ્ચિત આપતાં કહ્યુ કે જા તારી સમસ્ત દેાલત ખચી ને જૈન પ્રસાદ બનાવ અને તેનું યૂકા વિહાર” રાખ. ચૂકા“ સંસ્કૃત શબ્દના અથ જૂ થાય. અને આ હેતુ પણ ત્યાં લખી નાંખ જેથી બીજા લેાકેાને જીવહિંસા ન કરવી તેના ખ્યાલ આવે. જીવહિંસા કરવાથી મચે. મહેશ્વરદો કહ્યા પ્રમાણેનું આચરણ કર્યું” અને “ચૂકાવિહાર” બનાવી તેના હેતુ સ્પષ્ટ લખ્યા. જેથી અનેક લેાકેાને પ્રેરણા મળી.
રામ ૮
“અમારી પ્રવત નાક
Jain Education International
-
આ જીવળ્યા પ્રતિપાલક કુમારપાળ રાજાએ ખૂખ મેાટા પ્રમાણમાં અમારી–પ્રવત ના કરાવી હતી. કલ્પસૂત્ર જેવા પવિત્ર ગ્રંથમાં પ કૃત્યમાં કરવા જેવા પાંચ કચૈામાં અમારી-પ્રવના કરવા જેવી છે, તે આપણું કન્ય છે. ચારેબાજુ જે જીવવધનું કામ છે તે બધ કરાવવુ. ફાઈ પણ જગ્યાએ કાઈપણ પ્રકારના નાના મેાટા પ્રાણીને પણ ન
For Private & Personal Use Only
www.jainelibrary.org