Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 51
________________ ૧૯૦ હે શિષ્ય ! — જયણા (યતના) પૂર્વક ચાલા, યતનાપૂર્વક અટકા, ચતનાપૂર્વક ખાવ–પીઆ, ચતનાપૂવ ક એલેા જેથી પાપકમના બધ લાગે નહીં. હા – સંસાર તે જરૂર પાપથી ભરેલેા જ છે. બધી જ ક્રિયાઓમાં હિંસા વગેરેના દોષ તો લાગે જ છે. છતાં પણ જયણા જીવરક્ષાના ભાવ મનમાં પણ રાખવાથી હિ'સાના દોષ લાગતા નથી. દ્રવ્ય હિંસાની સાથે જો ભાવ હિંસા પણ અત્યંત પ્રખળ થઈ જાય તે પાપ કમ કેટલાય ગણા બધાચે જ જાય છે. (ર) માત્ર ભાવ હિંસા : માનેા કોઈ મનુષ્ય ધારામાં વાંકી-ચૂકી પડેલી દારડીને સાપ સમજીને લાકડી, ઈંટ કે પત્થર વગેરેથી પણ મારવા માંડે તે સાપ તેા છે જ નહિ, છેતેા દારડી જ. દ્રવ્યથી તેા હિસા થઈ જ નથી, ફક્ત અધ્યવસાય-સાવ ખરાખ છે, ક્રૂર છે. હિંસાનુખ ધી રૌદ્રધ્યાનનુ પરિણામ છે એટલે તે સાપને મારવાના પાપના ભાગીદાર અને છે. મગરની આંખની પાંપણમાં એઠલેા ત દુલી મત્સ્ય પણ ફક્ત ભાવ હિંસાથી મરીને સાતમી નરકમાં જાય છે. હિ...સાનુબંધી નિયાણા .. હિંસાનુબંધી નિયાણા અને દ્રવ્ય-ભાવ અને પ્રકારની દ્વિ સા સાથે મળે અને તેમાં પણ કષાય, રાગ-દ્વેષાદ્ધિ ભાવ ભળે તેા તા પછી કહેવુ જ શું? આત ધ્યાનમાં પણ તીવ્ર દ્વેષાદિથી જન્મ-જન્માંતરમાં પણ માર વાનુ` નિયાણું જીવ ખાંધે છે. (૧) વિશ્વભૂતિએ વિશાખાન દિને મારવાનુ નિયાણું કર્યુ હતુ. (૨) કમઠે મરૂભૂતિને આગલા જન્મજન્મ સુધી મારનાર તે હું જ મનુ' એવું ઘાર-પાપની પરંપરાનુ નિયાણું કર્યું' હતું. (૩) અગ્નિશમાં તાપસે ગુસેનને નિમિત્ત બનાવીને ભવા ભવા તેને (ગુડ્સનને) મારનારા તે હું જ ખનું તેવુ" ઘેર નિયાણું કર્યું હતું. -: અશુભ આત ધ્યાનમાં નિયાણું અને રૌદ્રધ્યાનના ચાર ભેદમાં તીવ્ર હિંસાનુખ ધીનુ પાપ પણ છે. કેટલાયે પચેન્દ્રિય જીવાની તીવ્ર હિં'સાનુ' ફળ કેવું મળે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58