________________
૧૮૯
શાજા તે આમેય વિચાર વગરને જ હતું. તેને તો આને ખ્યાલ જ નાતે આવતે. આવી રીતે સેળ વર્ષ સુધી આંખે મસળતે જ રહ્યો. આવી ખરાબ તીવ્ર વૃત્તિને લીધે તેને ખૂબ જ પાપકર્મો બાંધ્યા અને સાત સેળ (૭૧૬) વર્ષનું આયુષ્ય પૂરું કરીને સાતમી નરકમાં ગયે. કેટલી ભયંકર હિંસા !
હિંસા
દ્રવ્ય હિંસા
ભાવ હિંસા
(૧) માત્ર દ્રવ્ય હિંસા –
પરિણામ-ભાવ (મન) જીવોની હિંસામાં લાગ્યું જ નથી છતાં પણ હાલતા-ચાલતા, ખાતા-પીતા વગેરે ક્રિયામાં થનારી હિંસાને દ્રવ્ય હિંસા કહેવાય છે. પરંતુ ત્યાં હિંસા–ભાવ નથી, વરૂપ-હિંસાની માફક આ પણ તેના જેવી જ હિંસા છે. દ્રવ્યની પ્રધાનતા આધિ કયા હેવાથી તેનું નામ દ્રવ્ય હિંસા આપવામાં આવ્યું છે. અપ્રમત્તને પણ ક્રિયા કરવામાં આ દ્રવ્ય હિંસાને દેષ લાગી શકે છે. અહીં પ્રમાદ–ગ નથી. શિષ્ય દશવૈકાલિક સૂત્રમાં પ્રશ્ન કર્યો.
कहं चरे ? कह चिठे ? कहमासे १ कह सए? ॥
कह भुजतो ? भासंतो ? पावं कम्म न बंधई १ ॥ હે ગુરૂ ગુણવંત! સંસારની બધી જ ક્રિયાઓ કરવામાં હિંસાદિ પાપ જ પાપ થાય છે તે પછી અમે કેવી રીતનું આચરણ કરીએ? કેવી રીતે બચીએ? કેવી રીતે અટકીએ? કેવી રીતે બેસીએ? કેવી રીતે સુઈએ? કેવી રીતે ખાઈએ પીએ? કેવી રીતે બેલીએ કે જેથી અમને પાપ ન લાગે ! કેમકે બધાં જ કાર્ય ક્રિયાઓ કરવામાં પાપ તે લાગે જ ને!
जयं चरे जयं चिट्टे, जयं मासे जयं सए ॥ जयं भुजतो भासतो, पावं कम्म न बंधई॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org