Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 49
________________ ૧૮૯ હિંસા કહેવાય છે. દા.ત. મા ના કહેવાથી રાન્ત યશેાધરે ફકત આટાના કૂકડાની હિંસા કરી- વધ કર્યાં આટલા જ કારણે તે દુઃખ દુગતિની પર પરામાં ડૂખ્યા, એટલે પશુની આકૃતિ બનાવીને તથા પશુના આકારની મિઠાઈ, પતાસા વગેરે પણ ન ખાવા જોઇએ. પતાસાના મકરે, મરધા માંમાં નાંખીને બાળક માને કહેશે કે “ માં ! મેં આખા બકરા, આખા મરધા ખાધા,” આવી ભાષાનો ઉપયેાગ-વ્યવહાર પણ્ કેવી હિ'સાના પ્રેરક બનશે ? એટલા માટે મિઠાઈ-પતાસા વગેરે પ્રાણીસૂચક આકારન બનાવવા પણ ન જોઇએ અને ખાવા પણ ન જોઈએ. આંખા ફાડીને બ્રહ્મદત્ત ચક્રવતી નરકમાં ગયા : કાંપિલ્યપુરના રાજા બ્રો પેાતાના પુત્ર બ્રહ્મદત્તને રાજ્યાભિષેક કરાવી રાજા બનાવ્યા. ષટ્ખંડ પૃથ્વી જીતીને પેાતાના બાહુબળથી બ્રહ્મદત્ત ચકવી બન્યા. એક દિવસ એક બ્રાહ્મણે તેની પાસે ભેજન માટે માંગણી કરી. બ્રહ્મદત્ત ચક્રવતી એ તેને ભાજન કરાવ્યું. ચક્રીના ષરસ ભાજનથી બ્રાહ્મણમાં વિકાર ઉત્પન્ન થયેા. રાત્રે જ તેને માતા -બહેન પર અત્યાચાર કર્યાં. બ્રાહ્મણને બ્રહ્મદત્ત પર ક્રાધ આવ્યેા. તેને લાગ્યુ કે રાજાએ જાણી જોઈને મારા દ્વારા આ કુષ્કૃત્ય કરાવ્યું છે. એટલે તેને માટે જોઇને જગલના એક ગિલેાલ ચલાવનારને ખૂબ ધન આપવાની લાલચ આપીને જ્યારે બ્રહ્મદત્ત ત્યાંથી પસાર થાય ત્યારે તણ્ અણીદાર પત્થરથી આખા ફાડાવી નાંખી. ચક્રવતી'એ તેને પકડાવી લીધા અને આખાએ પરિવાર સાથે મધાંને મારી નખાવી તેને વશ જ સમાપ્ત કરી નાખ્યા. અને ચકીએ મંત્રીને કહ્યું, “દરરાજ બ્રાહ્મણેને મારીને આંખા લાવે. હું ઉંઘમાંથી ઉઠીને તરત જ અને હાથથી તે આંખોને મસળી નાંખીશ અને આનદ પ્રાપ્ત કરીશ.” ચક્રીની આજ્ઞાનું પાલન કરવું તે ફરજ છે એમ સમજીને મત્રીએ તેવુ જ કર્યુ.. કેટલાએ બ્રાહ્મણેાને મારી નંખાવ્યા અને આખા લાવીને તે થાળી રાજાને આપી, વિચાર વગરના બનેલા બ્રહ્મદરો આંખાને ખૂબ જ જોરથી મસળી અને કહ્યું કે આ રીતે કરરાજ આંખે લાવો. થડા દિવસ તે મંત્રીએ પણ આ પ્રમાણે કર્યુ. પણ માત્રીએ વિચાયુ” અરે રે! હવે શું કરવું ? તેણે આ માટે એક રસ્તા કાઢી. વડગુંદાના ફળને તાજુ–સજીવ રાખીને તે કરરાજ થાળી રાજાની સામે લાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58