________________
૧૮૪
કેવલજ્ઞાની જ તેને જોઈ શકે છે આવા અસંખ્ય ગોળા સમરત ચૌદ રાજલોકના અનંત બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે તેમાં એક એક ગાળામાં અનંત અનંતજી ભરેલા પડેલાં છે. તે અસંખ્ય ગાળામાં મેળવીને કેટલા અનંતાનંત જીવ થયા. એને સૂક્ષ્મ સાધારણ કે “નિગોદ”ની સંજ્ઞા આપવામાં આવી છે. બાદર (સ્થૂળ) સાધારણ વનસ્પતિકાય –
સૂકમથી ધૂળ કેવી રીતે બને? કેવી રીતે અનંત પરમાણુ એકઠા થાય છે ત્યારે એક સકંધ આકાર પદાર્થના રૂપમાં તે સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે જ્યારે અનેક સૂમ ગાળા ભેગાં મળે છે ત્યારે સ્થળ (બાદર) બને છે. સ્થૂળ રવરૂપને જ જોઈ શકાય છે. દા. ત. એક મગ, ચણા, અડદ વગેરે કઠોળ કે ધાન્યને પ ણીમાં પલાળીને રાખીએ છીએ તે તેમાં અંકુર ફૂટે છે. તેમાં જે અંકૂર દેખાઈ રહ્યા છે તે અંકુરને ભાગ અનન્તકાય જીવ છે. રસ્થૂળ સાધારણ છે. જે જોવામાં આવે છે. અસંખ્યાત ગેળા મળીને એક રસ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, તેજ જુદી જુદી આકૃતિમાં જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે. આલુ-બટાટા પ્યાજ આદિ અનેક પ્રકારના હોય છે. આવાં બત્રીસ નામ મુખ્ય ગણવામાં આવ્યાં છે. (૧) જમીનકંદ (ભૂમિકંદ) જમીનમાં થનાર કંદ (૨) વાકંદ (૩) સૂરણકંદ (૪) હળદળ જ્યાં સુધી સુકાયેલી ન હોય (લીલી હળદળ ) (૫) આદુ (૬) લીલા કચુકા (૭) શતાવરી વેલ (૮) વિરાલી (સેફાલી) વેલ (૯) કુ વા૫ાઠું (૧૦) રકાંટેવાળ હાથ થર (૧૧) ગળે (ગડુચી), ગિલોય વેલ (૧૨) લસણ (૧૩) વાંસ કારેલા (૧૪) ગાજર (૧૫) લવણુક (લુણ) (૧૬) લેઠક (પાણીમાં થનાર પધિની વનસ્પતિનું કંદ) (૧૭) ગિરિકર્ણિક વેલ (ગરમર) (૧૮) કિસલય. બધાં જ પ્રકારનાં કેમળ પાંદડાં જે નવાં નવા ઉગ્યાં છે. જેમાં નસે શિરા વગેરે થયેલાં નથી તેવાં પાંદડાં (૧૯) પરરીયા કંદ-(ખીરીશુક) (૨૦) ઘેગની ભાજી (૨૧) સરોવરના કિનારે થનાર હરિમથ (૨૨) લવણ વૃક્ષની છાલ. ભ્રમર વૃક્ષ (૨૩) ખિલડ (ખિલડી) કંદ (૨૪) અમૃતવેલ (૨૫) મૂળા-સફેદ કે લાલ, દેશી વિદેશી કોઈપણ હોય અનંતકાય છે અને તેના પાંદડાં, કંદ, ડાંડી, ફૂલ, મેગરી તેનાં બધા જ પાંચ અંગે અભય છે. (૨૬) ભૂમિકેડા-બિલાડીનાં ટોપ (૨૭) અંકુરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org