________________
જ
પર પણ હિ ંસા અહિંસાના આધાર રહેશે જ. હા, પણ એ તે નિશ્ચિત જ છે કે કે!ઈપણ પ્રકારની વનસ્પતિને આપણે ઉપયોગ કરીશું તા હિંસા તેા જરૂર જ થશે. તેમાં શંકાને સ્થાન નથી. એટલા માટે સાધુ હમેશ લીલી વનસ્પતિના સ્પર્શ સુદ્ધા પણ કરતા નથી, હવે વિચારવાનુ રહ્યુ. આપણા ગૃહસ્થા માટે, જેએ સૂક્ષ્મ સ્થાવર જીવાની વિરાધનાના પચ્ચક્ખાણુ લેતા નથી તે જયણાપૂર્વક બધી જ સ્થાવર વનસ્પતિના ઉપયાગ કરે છે. તે શું તે કાંઇપણ ન ખાય ? કદી પણ ન ખાય ? ના, ત્યાં પણ મર્યાદા ધર્માંની જરૂર છે, જીવાની સંખ્યાના પ્રમાણના તેઓ વિચાર કરે.
સાધારણ (અને તકાય) 1
સૂક્ષ્મ (નગેદ) અસખ્ય નિગેાદના ગાળા
1 એક શરીરમાં અનંતજીવ
૧૮૩
Jain Education International
વનસ્પતિકાય
બાદર (સ્કૂલ)
આલુ,બટાટા ડુંગળી, લસણ,મૂળા ગાજર વગેરે
પ્રત્યેક
T
બાદર
બધાં જ પ્રકારના ફળ સફરજન, નારંગી,માસ બી કેળા, પપૈયુ, ભીંડા, દૂધી, કારેલા, તુરીઆ, કાકડી એક શરીરમાં એક જીવ.
વનસ્પતિકાયિક જીવ એ પ્રકારનાં છેઃ
સાધારણ તેમજ પ્રત્યેક એસિમણુ તાણુ તણુ એગા સહારણા તે’’ જેમાં અનંત જીવાને એકી સાથે રહેવા માટે શરીર એક જ છે. આહાર-શ્વાસ જીવન-મરણ મધુ જ અનત જીવા માટે સાધારણ છે. તેટલા માટે જ તેને અન તકાય જીવ કહેવામાં આવે છે. અન તકાય અનંત' શબ્દ સંખ્યાવાચી છે અને ‘કાય’શબ્દ શરીરને માટે વપરાય છે, અનંત જીવ મળીને એક શરીરમાં જ રહે છે. તે વનસ્પતિકાયિક સ્વરુપ ને અનન્તકાય (સાધારણ) કહે છે આ અનતકાય જીવેાના એ પ્રકાર છે. એક તા તે સ`પૂર્ણ પણે સૂક્ષ્મ છે જે આંખદ્વારા પણ જોઇ શકાતા નથી કે તે સામાન્ય સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org