________________
૧૭૯
કતલ કરેલા જાનવરના લીવર અને ફેફસાંમાંથી બનાવવામાં આવે છે. દમ-અસ્થમાના ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ જેવી કે “એડ્રેનબી” કતલ કરેલા જાનવરોની ગ્રંથિઓમાંથી બનાવામાં આવે છે. હવે થોડી સિન્ટેટિક પણ બનાવવામાં આવે છે. તે દાવો પણ કરવામાં આવ્યું છે. સિબેટ અને કસ્તુરી મૃગને પણ લેહીના દબાણ વગેરે રોગોમાં દવા તરીકે ઉપગ કરવામાં આવે છે. આ પ્રમાણે સેંકડે દવાઓ કર . પ્રાણીઓની હિંસા કરીને જ બનાવવામાં આવે છે. જેવી કે -
૦ કોડ લીવર પીલ્સ-સમુદ્રી માછલીના કાળજાના તેલની ગોળી ૦ સ્કોટ ઈમલશન બેવરીલ-બળદ અને પાડાના માંસની ગેળી. ૦ વિરલ–ગાયના માથાના માંસને રસ ૦ વિફાઈરન વાઈન–વરુના માંસ રસયુક્ત બ્રાન્ડી 0 કેરટિક લીકવીડ-માંસ રસ મિશ્રિત પેય પદાર્થ ૦ સેરેવાની ટોનિક-સ્પિરિટ યુક્ત મદિરા ૦ એકસ્ટ્રેકટ મેટ માંસ મઘ મિશ્રિત ૦ વેસેનઈન–સુઅરની ચરબી ૦ એકટ્રેકટ ચિકન-મરઘીના બચ્ચાનો રસ • પિપલીન્ટ પાવડર-કૂતરા-સુઅરના અંડની ગોળીનું ચૂર્ણ
એટલા માટે જ પ્રાણીજ ઔષધીઓ ત્યાજ્ય છે. અથાણું વગેરેમાં પ્રાણીઓને ઉપયોગ :
હાય! ખૂબ જ શરમની વાત તો એ છે કે વિશ્વને ખૂબજ ધર્મ સંપન્ન દેશ ભારત આજે કૂટનીતિજ્ઞ, સ્વાથી રાજકીય લેકની જાળમાં– હાથમાં ફસાઈ ગયે છે. પરિણામ રૂપે દર વર્ષે હજાર કરોડની સંખ્યામાં વિદેશી નાણાના લોભમાં દર વર્ષે ચાલીસથી પિસ્તાલીસ લાખ જીવતાં વરૂ-બકરી–ગાય-ભેંસ વગેરે વિદેશમાં કતલ માટે નિકાસ કરે છે અને સાત આઠ લાખ ટન તાજુ માંસ ડબામાં ભરીને નિકાસ કરે છે. ગલ્ફવાળા દેશમાં પટેલ અને પૈસાના લેભમાં દેડકાંની નિકાસ પણ લાખોની સંખ્યામાં કરતા જ રહે છે. મીઠાના ગરમ પાણીમાં દેડકાને ઉકાળીને તેના પગને કાઢીને તેના પર મીઠું-મરચું લગાવી અથાણું બનાવી ડબ્બામાં ભરી પરદેશ મોકલવામાં આવે છે. વાંદરાં પર અણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org