Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૧૮૦ કિરણ દ્વારા ખૂબ જ અત્યાચાર કરવામાં આવે છે, વિશ્વના સૌથી મેટા ભયંકર હિંસક દેશ ચીન માં તો નાનું કે મેટું કેઈપણ પ્રાણી તેઓ છેડતા જ નથી. કેટલાક પ્રાણીનું અથાણું–શાક બનાવીને તેઓ ખાય છે. ભારત જેવા અહિંસક દેશમાં તે કેટલી શરમજનક વાત છે કે તે આ બાબતમાં કેટલાએ નિમ્ન સ્તર પર પહોંચે છે? કેટલી ભયંકર ક્રૂરતા ભરી હિંસા કે જે સાંભળીને આપણા તો રૂવાડા ઉભા થઈ જાય છે. ધિકકાર છે માનવ જાતના આવા શેખને ! આજે આટલી મોટી સંખ્યામાં પશુઓની કતલ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે જે સાંભળીને આપણને તે ચક્કર જ આવી જાય. બધું જ મેળવીને સંખ્યા આ પ્રમાણે થાય છે. અમેરિકા સાડા ત્રણ કરોડ ગાય, ૧.૭ કરોડ વરૂ-બકરીઓ દર વર્ષે કાપે છે. આખા વિશ્વમાં પ્રતિવર્ષ નીચે પ્રમાણેની કતલ કરવામાં આવે છે ૦ દૂધવાળા, દૂધાળા જાનવર ગાય-આદિ પશુ – ૧૦.૭૦ કરેડા ૦ વાછરડા – ૨.૬૭ કરોડ ૦ ભેંસ – ૮.૪૮ કરોડ ૦ વરૂ-બકરીઓ – ૧૧.૧૮ કરોડ ૦ બકરા અને તેના બચ્ચા -- ૭.૧૨ કરોડ ૦ સુઅર – ૨૭૨૮ કરોડ ૦ ઘેડા--ઘોડી – ૬.૦૦ કરોડ આ સાંભળીને તે આપણું કાળજુ પણ ફાટી જાય છે કે આટલી મોટી સંખ્યામાં ૫૮-૬૦ કરોડથી પણ વધારે પશુ-જાનવરોની કતલ પ્રતિવર્ષ થાય છે! હવે તે પૃથ્વી પર કેટલું ભયંકર પાપ વધી રહ્યું છે. આ પાપ માનવ જાતને કયાંથી કયાં લઈ જશે? ધમી_અહિંસક માટે તે વર્તમાનકાળમાં જીવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખાવા-પીવા–દવા–દારૂ, વસ્ત્ર–પાત્ર વગેરે જીવનઉપયોગી અનેક ચીજોમાં ક્ષેત્રોમાં આજે હિંસા-જન્ય પ્રાણીજ પદાર્થોનું સામ્રાજ્ય એટલું બધું વધતું જાય છે કે વિચારવું પણ મુશ્કેલ છે. સાધકે તે ખૂબ ૨ સાવધાન થઈ સમજીને જ ચાવવું પડશે. ધમી માટે તે ખૂબ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58