________________
૧૭૬
(૩) હાથીઓની હત્યા
દાગીના આભૂષણૢ વગેરે મનાવવા માટે ફક્ત હાથીદાંતને મેળવવા માટે દર વર્ષે આ વિશ્વમાં દોઢ લાખ હાથી મારવામાં આવે છે. આફ્રિકા, કેન્યા, યુગાન્ડા વગેરે દેરોામાં એટલી બધી મેાટી સખ્યામાં હાથીને ઝેર લગાવીને અણીદાર તીાથી મારી નાખવામાં આવે છે અને તેના દાંતેની ટેકનીક મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ફક્ત અંગ ડીએ આભૂષણ વગેરે બનાવવા માટે જ.
(૪) સીલ પ્રાણીની હત્યા
ફેશનની સ્પર્ધાવાળા આ જમાનામાં કોટ પહેરવા માટે ઉત્તરીય ધ્રુવના સુકામલ મુલાયમ ચામડીવાળી શ્વેત રંગની સીલ પ્રાણીઓની પશુ ઘણી મોટી સંખ્યામાં કતલ કરવામાં આવે છે. તેને પેટના ભાગમાંથી સીધી જ કાપીને ચામડી ઉતારી લેવામાં આવે છે અને મટનચેઈન લગાવીને તેના કેપ્ટ મનાવીને પહેરવામાં આવે છે. ફક્ત ફેશન માટે દેખાડવા માટે. વિચારે......... કેટલી મોટી સ ંખ્યામાં ગજબ હિંસા ! કેટલી ક્રૂરતા !
(૫) કારકુલ વરૂની હત્યા –
ઈરાન અને અફઘાનિસ્તાનમાં કારકુલ જાતિના વરૂ થાય છે. તેનાં નાનાં બચ્ચાંના વાળ ખૂબ જ સુ ંદર કામલ, મુલાયમ અને ગેાળ જેવા હાય છે. એટલા માટે તે લેાભમાં તેને જન્મ થતાં જ એ જ દિવસમાં તેનુ' માથું કાપીને, મારીને, શરીર ઉપરની ચામડી ઉતારીને, તેની ટાપી—પસ -પાકીટ વગેરે બનાવીને વેચે છે અને લેાક પહેરીને, ખરીદીને મજા માણે છે હાય ! હદ થઈ ગઈ છે આ બધાં મોજશેાખની કેટલી બેહદ કરતા !
(૬) વ્હેલ માછલીની હત્યા :
વજનમાં સૌ ટનથી પણ વધારે અને લગભગ નેવુ થી સેટ ફીટ લાંબી આ સામુદ્રિક માછલી જે વ્હેલમાછલી નામથી ઓળખાય છે. ફકત અંબર પ્રાપ્ત કરવા માટે જ માટી મેટી સ્ટીમરામાં સમુદ્રની મધ્યમાં જઈને વિસ્ફોટક પદાથ ભરીને ભાલા વગેરે તેના શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org