Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૧૭૪ "" વિશાળ ભારત દેશમાં પ્રતિવષ કેટલાયે ગભસ્થ માનવાની હત્યા થતી હશે ? ગામ–ગામ, શહેરા-શહેરામાં આવા માનવ હત્યાના કતલખાના પશુ ખાલવામાં આવ્યા છે. પશુઓના કતલખાનાથી પણ કચાંચે વધારે છે અને જ્યાં આધુનિક સુશિક્ષિત કસાઈ માનવ-હત્યારાઓ, નરભક્ષી, ક્રૂર હત્યારાએ ડોકટરા પેાતાને ગુજારા ચલાવવા માટે આ ગર્ભ હત્યા કરવા માટે સૌન્યની માફક ઉભા પગે તૈયાર છે. શસ્ત્રાસ્ત્ર સાથે સુસજ્જિત છે, તે નિર્દોષ ખાળકાનુ કેવુ. કમનસીબ હશે ? અરેરે ! બિચારા શિશુમાળકે અનેક રીતે કપાય છે ખાળક જ્યાં ગભ માં ઉલટા લટકીને સૂતેલા છે કે ત્યાં જ ડાકટરની ચાકૂ-છરી, સાય તેના ચાર-છટૂકડા કરી નાખે છે. સાચું જ કહેવાયુ છે કે ડાકટરના મતલમ કકટર ડક ~ ગ ન-કટર કાપવાવાળા તેમાં પણ ગંભ હત્યાની આધુનિક અનેક રીતેા વિકસિત થઈ છે. આ તા આપણી વિજ્ઞાનકળાને આધુનિક મહા અભિશાપ છે. કાણ કહે છે ગર્ભમાં જીવ હાતા નથી ? ના-ના બે ત્રણ માસના બાળકમાં જીવ આવે છે. આ તેા નરી મૂર્ખતા છે. જીવ તે પહેલે જ દિવસથી, પહેલી જ ક્ષથી તેમાં હાય જ છે. જો જીવ ન હૅય તે. આટલે પણ્ એક બે ત્રણ મહિનાના વિકાસ કેવી રીતે થાય છે? તે પછી મરેલું બાળક જ ના અવતરત ખચાવ પક્ષની આ બધી તે મૂર્ખતા છે. અધાકાનૂન તા ત્યાં સુધી છે કે ગત્યા કરાવા તા પણ કોઈ સજા નહીં. તે અપરાધ જ નથી. અને જો તે ગર્ભ માતાના ઉદરમાંથી બહાર નીકળી જાય તા પછી તે બાળકની હત્યા કરવામાં આવે તા બાળહત્યાના મહાપાપની સજા કાયદો અવશ્ય કરે જ છે. જૂએ ત હાય ! કેવુ... આશ્ચર્ય ! બાળક તે તે જ છે, જીવ પણ તે જ છે. છતાં પણ માન્યતામાં કેટલા ફેર-તફાવત છે. આજે તેા તે પાપ તેની ચરમ સીમા સુધી પહોંચ્યુ છે. લાખા કરાડી ગભસ્થ બાળકૈાની હત્યા દર વર્ષે થાય છે. તેમાં પણ એક રાજ્યની બીજા રાજ્યની સાથે રિફાઈ-સ્પર્ધા થાય છે. વિજેતાને તેા ઈનામ પણ આપવામાં આવે છે કે ચા રાજ્યે સૌથી વધારે સંખ્યામાં ગભ હત્યા કરાવી છે? એવું જ એક પાશ્તિષિક ભૂતપૂર્વ પ્રધાનમ`ત્રી ઈન્દિરા ગાંધીને પણ મળ્યું હતુ. વિચારા તે ખરાં કે સમસ્ત દુનિયાના દેશોમાં આ પાપ કેટલા મેટા પ્રમાણમાં ચાલી રહ્યું છે? આ ધરતી ઉપર પાપના એજ કેટલા વધતે Jain Education International For Private & Personal Use Only k www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58