Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ૧૭૨ જીવ આવીને ઉત્પન્ન થાય છે. તે પેાતાના વિકાસ ધીરે ધીરે કરતા જાય છે. દ૨૨ાજ તેના વિકાસ થતા જ જાય છે. તેના અંગેાપાંગાદિનુ નિર્માણ થવા માંડે છે. જો કે શંકાને સ્થાન નથી કે તેમાં સમય વધુ જાય છે. મનુષ્યના ગર્ભોમાંથી મનુષ્ય-માળક જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે બધાં પ્રાણી-પક્ષીઓની ચેનિમાં તે તે જ પશુ-પક્ષી જ ઉત્પન્ન થાય છે. હવે એ પણ વિચારશ કે ગભ કેવી રીતે રહે છે? એ તા નક્કી જ છે કે સ્ત્રી-પુરુષના સંચાગથી જ ગભર રહે છે તેા શું સ્ત્રી-પુરૂષના સચાગ વૈધ હતા કે અવૈધ હતા ? આજે વર્તમાનકાળમાં અશ્લીલ, ગંદા સીનેમા, ટી. વી તથા વિડિયા પર જોવામાં આવતી Blue Filmsનું પરિણામ એ આવ્યું છે કે સમાજમાં અનાચાર વધ્યા છે. યુવક-યુવતીઓની કામવાસના પણ પૂ` પ્રમાણમાં વધી છે. સે। વર્ષ પહેલાના માર- ચૌદ વર્ષના છોકરો-છે!કરી યૌવન સમધની ગંધને પણ સમજી શકતા ન હતા. તેને બદલે આજે પંદર વર્ષની કુ ંવારી કન્યા અબ્બે વખત ગર્ભપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58