Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ ૧૭૧ Fruit. To that order the destruction of life bring and evil effect on the doer, Hence do not eat meat and eggs which cause destruction of life. How Healthy are eggs-Page 5 આ રીતે ઈડાના કાઈપણ રૂપમાં ઉપયેગ તે કદાપિ પણ ઉચિત નથી જ. અનેક રોગાનુ મૂળકારણ્ આજે ઈંડા અને માંસાહાર છે આ પંચેન્દ્રિય વધની મહાહિંસાના પાપથી બચવુ' જ જોઈએ. એવી જ રીતે પશુહિંસા-માંસ તેમજ માંસાહારથી સ`થા ખચવુ... તેજ અહિંસા ધમનું આચરણ છે. આ આપણા મગજમાં પણ ભ્રમનું ભૂત સવાર થઈ ચૂકયું છે કે ઇંડા અને માંસથી તાકાત આવે છે, શકિત આવે છે. શાકાહારમાં તે કાંઈપણ નથી. શાકભાજી ખાવી તે તે ઘાસ ખાવા ખાખર છે. અરે ! ઘાસ ખાઈને તે ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે. તેમાંથી જ દહીં, માખણુ, ઘી વગેરે બને છે. શાકાહાર અને માંસાહારની તુલના તેા કરે. જેમા બધાથી વધારે પ્રેાટીન, ખનિજ, મીઠું, કેલ્શિયમ ફેસ્ફરસ, લેહતત્ત્વ અને કેલેરી વગેરે જીવન સત્ત્વ છે. તેના માટે Govt of lndia દ્વારા ધોષિત Health Bulletin No-૨૩ પર છાપેલે! Food yalue chart ચાક્કસ વાંચે, જો કે એ એક A Great Medica Auhority છે. માંસ, માછલી અને ઈંડામાં કાર્બાહાઇડ્રેટ્સ તા નામમાત્ર પણ નથી અડદ, મગ, કાજુ મગફળી, દૂધ વગેરેમાં બધાં જ જીવન સÕા જેટલા પ્રમાણમાં વધારે છે તેની સરખામણીમાં માંસ, માંછલી અને ઇંડામાં કાંઇપણ નથી જ. જીવતા મનુષ્યની હત્યા અર્થાત્ ગભ હત્યા ઃ— આજે એ પણ જમાનેા આવી ચૂકયેા છે કે જેમાં જીવતા મનુષ્યનુ કાચું કે પાકું માંસ ખાવુ હાય તે તે પણ હેાટલ કે ખારેામાં વેચાવવા માંડયુ' છે. આફ્રિકાના કેટલાયે પ્રદેશામાં માનવમાંસ પણ વેચાય છે. સાંભળ્યુ છે કે યુગાન્ડાના સરમુખત્યાર ઈદીઅમીન જેવા જીવતા મનુષ્યાનું' લેાહી પણ પીતા હતા અને માંસ પણ ખાતા હતા. આ જ મનુષ્ય એક દિવસ માતાના ગર્ભમાંથી જ ઉત્પન્ન થયેા છે. માતા પિતાનાં ૨જ અને વીર્યના સયાગથી જ અનેલ કલલમાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58