________________
૧૬૯
રંગને પટ્ટો પસંદ કરે તે સાપને તરત જ હુક પરથી ઉતારીને મશીનમાં દબાવીને આગળ કલીપ લગાવીને ઘરાકને આપી દે છે અને તે કમર પર બાંધીને તે ચાલ્યો જાય છે. આવા પણ દિવસે આજે આવી ગયા. છે. આપણે સમાચારપત્રમાં કેટલી વાર વાંચીએ છીએ કે ચાલીસ (૪૦) લાખની, (૫૦) પચાસ લાખની, ૧ કરોડની સાપની કાંચળી જાળમાં પકડવામાં આવી. અરે! એટલું તે વિચારો કે શું સાપની કાંચળી ઝાડ પર થાય છે પરંતુ આટલા બધા નફાની લાખો કરોડોની કાંચળી ઉતારવામાં આવી હશે તે અનુમાન લગાવે કે કેટલા સાપ મયાં હશે? ઇડા અને ઈડાને રસ –
આજે સરકારે કર-માફી પત્ર આપી આપીને દેશના ખૂણા ખૂણામાં ચારે તરફ પેસ્ટ્રી ફામ’ બનાવી રહ્યા છે. જેથી ચારે બાજુ લાખેકોડે મરઘીઓ રાખવામાં આવે છે. એ મરઘીઓને જીવનભર જીવન સુધી ફક્ત જાળના ઉપર જીવીને રહેવાનું હોય છે. તેને માછલીના પાવડરને ખોરાક આપવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારની કૃત્રિમ * ગરમીવાળા ઉષ્ણ તાપમાનમાં તેમને રાખવામાં આવે છે જેથી બિચારી મરઘી વારે વારે ગર્ભવતી થતી જ જાય છે અને પ્રસૂતિમાં જ્યારે ઇંડા આપે છે ત્યારે ઇંડાને જીવ મરઘીના પેટમાં જ બહારની કૃત્રિમ ગરમીથી મરી જાય છે. છે અર્થાત્ તે ઈડામાં જીવ જરૂર હતું, વગર જીવના ઈડા કેણ બનાવે છે ? જીવે જ તે બનાવ્યો અને મરી ગયા ત્યારે કાચ ગર્ભના રૂપમાં તે ઈડ પ્રસૂતા-માદા મરઘીને જન્મ આપી પાડી નાખ્યું- હવે તે મૃત-મરેલી હાલતમાં ફકત કલેવરમાત્ર છે. મારે જીવ અને તે ઈંડું પણ સીધું જ જાળમાંથી નીચે પડી જાય છે. હવે સેવન તો કયાંથી થાય. અને મરધી સેવન કરે તે પણ ફાયદો છે ? તે તો મરે મૃતજીવ જ છે. હવે મરઘીના સેવનથી પણ તે ઈડામાંથી જીવોત્પત્તિ થશે જ નહીં, એટલે તેને અફળદ્રપ-Unfetile Egg કહેવામાં આવ્યું. અને જ્યારે નર અને માદા મરઘીના સગા સંબંધથી ઉત્પન્ન થનાર સામાન્ય જીવ ઈંડુ આપે છે ત્યારે જ તેનામાં જીવ રહે છે અને તેમાંથી જ બચું નીકળે છે.
હવે વિચારે કે Vegitable Egg ઈડાને આ મૂર્ખ વિજ્ઞાને Vegitable Egg કહી નાંખ્યું. તેને Fruit કહ્યું અને એવી રીતે દેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org