Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૧૬૭ આજે હિંસા ચાલી રહી છે અને જે તેની સંખ્યા સાંભળે તે તમારુ મગજ પણ કામ ન કરે. એક દિવસમાં આ હિંસાની સંખ્યા ૧૫–૨૦-૨૫ હજાર સુધીની સંખ્યામાં ગાય, ભેંસ, બકરી વગેરે કાપી શકાય એટલી વિશાળ સ્વયં સંચાલિત આધુનિક યાંત્રિક કતલખાના છે જેમાં આટલી મોટી સંખ્યામાં કતલ થઈ શકે છે. જેવું કે મુંબઈનું દેવનાર કતલખાનું જે એશિયાનું સર્વપ્રથમ કતલખાનું છે અને આવા તે ચાર-પાંચ (૪–૫) મોટા મોટા આધુનિક યાંત્રિક કતલખાના નવા જે એશિયાભરમાં પ્રથમ કક્ષામાં આવે તેવાં નવાં કારખાનાં બનાવવાનું ભારત સરકાર વિચારી રહી છે. જે ગાય આપણી માતા છે, જેનાં દૂધ ઉપર લાખ બાળકોનું જીવન નિર્ભર છે, આજે હજારોની સંખ્યામાં તેને કાપવામાં આવે છે. ૨૭ જુલાઈ ૧૯૮૫ના રાજસ્થાન પત્રિકામાં એ સમાચાર પણ છાપવામાં આવ્યા છે કે એક જ ઝટકામાં એક સાથે ૫૦૦ (પાંચ) દેડકાને મારી શકાય. એવી નવી ટેકનીક કેચિન અને બેંગ્લોરના મસ્ય સંસ્થા કે લેજે વિકસિત કરી છે પરિણામે ૬ હજાર ટન દેડકાં તેમજ તેમના પગેની નિકાસ કરવામાં આવતી હતી. તેમાં પુષ્કળ પ્રમાણમાં વધારે કરી શકાશે. હાય ! અરેરે ! અફસોસ છે કે ભારત જે આર્યદેશ આજે વિદેશી પૂજી પ્રાપ્ત કરવા માટે હજાર ટન દેડકાંને, હજારે ટન માંસની અને હજારો લાખે ટન માછલીઓના વિવિધ સ્વરૂપને વિકાસ કરે છે. ભારત દેશના ચારે સમુદ્ર કિનારા પર દરરેજ કેટલા હજાર ટન માછલીઓ પકડવામાં આવે છે, સૂકવવામાં આવે છે, દેશમાં વેચવામાં આવે છે, અને કેટલાએ ટનની નિકાસ થાય છે. આ હજારો લાખો ટનની સંખ્યા આપણને બેભાન કરી દે તેટલી મેટી સંખ્યા છે. ] એટલું જ નહીં પરંતુ કેટલી ગાય-ભેંસ, કેટલી મોટી સંખ્યામાં વાંદરાંની પણ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ફક્ત પેટ્રોલ અને હુંડીયામણુના જ લેભમાં! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58