________________
૧૭૫ જ જાય છે. હવે તો આ અણુ-બેંબ વગેરે શસ્ત્રાસ્ત્રોની સ્પર્ધા પણ આ જ બતાવી રહ્યાં છે કે માનવ-જાતને પાપને ઘડો ભરાઈ ચૂકી છે. હવે તો સર્વનાશ, વિનાશ, પ્રલયથી પણ બચવું હોય તે ગર્ભહત્યા જેવા મહાપાપોને છોડવા જ પડશે ! નહીં તે મા પણ મા નહીં રહે પરંતુ પુત્રઘાતીની, હત્યારી, રાક્ષસી કહેવાશે. સૌંદર્ય–પ્રસાધનની પાછળ પણ હિંસા -
પ્રત્યેક વ્યક્તિને પિતાના શુભાશુભ કર્મોથી જન્મતાની સાથે જ સૌંદર્ય રૂપ મળ્યું છે. હવે તેમાં વધારે શું થવાનું છે? છતાં પણ આજે માનવ કેટલે કુર-હત્યારો બન્યા છે કે પોતાની સુંદરતા માટે કે સ્ત્રીઓ માત્ર સ્વરૂપવાન દેખાય તેના માટે કેટલાય સૌંદર્ય–પ્રસાધનેને ઉપયોગ કરે છે. શું તમે કદી એટલું પણ વિચાર્યું છે કે આવાં સૌંદર્ય પ્રસાધને કેવી રીતે બને છે? , ક્રીમ, પાવડર, અત્તર વગેરે અનેક વસ્તુઓ આજે કેટલીએ હિંસક તેમજ ફર હિંસાથી પ્રાણી જન્ય બની ચૂકી છે! ડાં ઉદાહરણે જુઓ. (૧) રેશમી વસ્ત્રીના મેહ- શુક્ર રેશમી વસ્ત્ર
લાખે રેશમના કેશેટાને (કીડાઓને) મારીને જ બની શકે છે, બને છે. આજે તેને માટે બીજે કોઈપણ વિકલ્પ જ નથી રહ્યો. સે (૧૦૦) ગ્રામ રેશમ બનાવવા માટે પંદરસે (૧પ૦૦) કોશેટોને જીવતા મારી નાખવામાં આવે છે. વિચારે તે એક રેશમી સાડી કેટલા ગ્રામ વજનની છે? તે તે સાડી કેટલા કીડાને મારીને બનાવવામાં આવી હશે? બેંગ્લોર વગેરે દેશોમાં ઉકળતા પાણીમાં મોટી મોટી તાવડીઓમાં હજારોની સંખ્યામાં એક સાથે તેમાં નાંખીને તેને ઉકાળવામાં આવે છે. પછી તેના તાંતણા–દોરા બનાવીને સાડી વગેરે બનાવવામાં આવે છે. વિચારે તે તેમાં કેટલી હિંસા થતી હશે? (૨) મેતી - સમુદ્રમાં કાલુ માછલીની છીપમાં મેતી ઉત્પન્ન થાય છે. આ કાલ માછલી તે છીપમાં સુરક્ષિત રહે છે તેમાં આવેલ રેતીના કણની ચારેબાજુ માછલી પિતાના શરીરમાંથી લાળ જેવો રસ બહાર કાઢે છે અને ભેગે કરે છે અને તે રસ જ સૂકાઈને મેતી બને છે. સાચા મોતીના દેશ જાપાન વગેરે દેશમાં બહુ જ સંખ્યામાં કાલ માછલી એને મારવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org