________________
૧૬૮
અનેક પદાર્થોમાં ચરબી વગેરેની મિલાવટ –
કતલખાનામાં પશુઓને તે કાપી નાંખ્યા. ત્યાં લેહીની નદીઓ પણ વહેવડાવી, હેજના હજ અને મોટા મોટા પીપ-ડ્રમ પણ ભરવામાં આવ્યા, તે પણ દવાની કંપનીઓવાળા, સૌંદર્ય પ્રસાધને આદિ બનાવવાવાળા ખરીદીને તેનું રૂપાંતર કરી ભિન્ન ભિન્ન રૂપમાં આપણું પાસે મોકલે છે. કેટલીએ એલોપથીની અનેક દવાઓ પ્રાણીજન્ય બની ચૂકી છે અને જાણુઅણજાણમાં પણ આજના ડેકટરે ઉપર ભરશેવિશ્વાસ રાખીને આપણે માછલીનું તેલ, ઈંડાનો રસ વગેરે આપણા પેટમાં નાખીએ છીએ.
માંસાહારી માંસ લઈને ખાઈ ગયો. ચમાર મચી ચામડાના જેડાં પાકીટ વગેરે બનાવી આપે છે. અને આપણે ખરીદીને પહેરીએ છીએ. હાડકાંને પણ ખાંડીને પાવડર બનાવી તેમાં પણ સુગંધી પદાર્થો મેળવી આકર્ષક ડબામાં ભરી વેચવામાં આવે છે. જેને મોં પર લગાવવા તેમજ બીજા વિવિધ ઉપગમાં લેવામાં આવે છે. પશુઓની ચરબી તે ઘણું ખરુ વેચવામાં આવે છે, ૫૦ થી ૬૦ ટકા ચરબી મિલાવટ કરી ઘી પણ વેચવામાં આવે છે અને વ્યાપારી સો ટકા શુદ્ધ ઘીના નામે વેચે છે અને લોકો પણ તે ખાય છે હમણાં હમણાં તો માંસમાં પણ ગાયનું માંસ અને ચરબીની બહુ જ મેટી કરોડોની સંખ્યાની કિંમતનું આયાત પ્રકરણનું કોભાંડ તે આપે સાંભળ્યું જ રહશે. ભૂલી ગયા તે થોડું હશે?
વિચારે ! હિંસાની કોઈપણ સીમા રહી છે? એટલા નીચા સ્તર પર લોકે જતા રહ્યા છે કે બિચારા સુવર જે આપણી વિષ્ટ ખાઈને જીવે છે તેને પણ આપણે લેકોએ છોડયું નથી. તેને પણ પ્રખર અગ્નિની ભઠ્ઠીમાં પગ બાંધીને ઉપર લટકાવે છે અને તેની પણ ચરબી કાઢે છે. એટલે સુધી કે બજારમાં મીઠા-મરચાવાળા ફરસાણ વગેરે આવાં તેલમાં તળીને મીઠું-મરચું ભભરાવીને સ્વાદિષ્ટ બનાવીને વેચાય છે અને લેકે પણ સ્વાદિષ્ટ માનીને ખાય છે. જીવતા સાપના પટ્ટા –
વિદેશોમાં તે જીવતા સાપ હકમાં લટકાવે છે અને ગ્રાહક જે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.