Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ ૧૭૦ પ્રજાને ખવડાવવાના લાખેા પ્રયાસ થઈ રહ્યા છે. થાડુ'ક જ વધારે ધ્યાનથી વિચારે કે શું ઈંડા વૃક્ષ—ઝાડ કે આડ–ાડ પર બને છે ? કદાપિ પણ નહીં, છતાં પણ તેને Vegitable કહેવું ? હાય ! આ સભ્યસુશિક્ષિત સમાજની કમજોરી છે. શું એક સ્ત્રીનું પાંચમા, સાતમાં મહિનાના મૃત (ગર્ભ) ખાળકની પ્રસૂતિ નથી થતી ? તે તે પણ Unfertile કહેવામાં આવશે ? તે શું તેને પણ Vegitable કે Fruitના રૂપમાં ભક્ષણ કરી શકીશું ? નહીં. તે। ઈ.ડાનુ સેવન શા માટે ? સરકારી રાજનીતિ ખરાબ છે. ઈંડાનુ ઉત્પાદન જરૂર કરતા ૧૦ ગણુ વધારે કરી નાખ્યું છે. હવે શું કરવું ? લેાકેા આટલું ખાઈપી શકતા નથી તેા પછી તેના જુદા જુદા ઉપયાગામાં ઉપયેાગ થઈ રહ્યો છે. માથાના વાળ ધોવાના શેમ્પુમાં, ઔષધીઓમાં, આઈસ્ક્રીમમાં અને અનેક ખાદ્ય પદાર્થાંમાં ઈડા અને ઈંડાના રસના ઉપયાગ મિશ્રણમાં પણ કરવામાં આવે છે એટલે સુધી કે કેટલીક બ્રેડમાં પણ ઈંડાના રસ લગાવેલા હેાય છે. “How Healthy are eggs' ઇંડા કેટલા તંદુરસ્તી વધારવાવાળા છે ? નામના પુસ્તકના લેખક ડૉ. જે. એમના વિકીન્સ લખે છે કે The egg is the unborn chick. Egg eating is Prenatal poultry robbery or chikan foetus cide egg eating involves cruelty and vobbery. ઇંડુ તે અવ્યક્ત, ન જન્મેલ મરઘીનુ ખચ્ચું છે. ઇડુ ખાવુ. તે એક પ્રકારે ગર્ભને કાપવા અર્થાત્ મરઘીના બચ્ચાની હત્યા કરવા બરાબર છે. એટલા માટે ઈંડું શાકાહારી તે નથી જ. તે પણ પોંચેન્દ્રિય પ્રાણાને જ જીવનરસ છે. તેમાંથી કદાપિ પત્થર તેા નથી જ નીકળતા. આજે તે મૃત-કલેવરની અવસ્થામાં જરૂર છે. એટલે જ ઈંડું ખાવુ તે પંચેન્દ્રિય હત્યાનું જ પાપ છે ! બીજી સૃષ્ટિથી જોઈએ તા ઈડામાં અનેક પ્રકારના ઝેર-વિષ છે અને તેતેા ઝેરનુ ઘર જ છે. "After eighteen months research it has been established. that 30% of eggs contain D. D. T. Poision.' Agriculture Dept. Florida-Americal Health BuletinOctober−1967. Natural law cannot be changed from time to time A good act bears good. Fruit and evil act bears bad Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58