Book Title: Papni Saja Bhare Part 04 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ ૧૪૭ પેાતાના પૂર્વ જન્મ નજર સમક્ષ સ્પષ્ટ દેખાવવા માંડયેા. તેથી તેને એ ખ્યાલ આવ્યે કે હું જ ચડકૌશિક છું. તેને પેાતાની જાતને સંભાળી લીધી અને જાગૃત થઈ ગયા અને પ્રાયશ્ચિતની અગ્નિમાં બળવા લાગ્યા. પાપ ધાતા-ધાતા પંદર દિવસના ઉપવાસ પછી અ ંતે તે સ્વગ માં ગચે.. કયાં એક છ જીવ નિકાયના રક્ષક-સાધુ જીવ હિંસાના નિમિત્તે ક્રોધ કષાય કરીને સપચેનમાં આવ્યે અને અંતે જીવરક્ષા, ક્ષમાયાચનાની, અહિંસાધમની સાધના કરી ફરીથી પેાતાના આત્માને ઉન્નત બનાવ્યેા. એક જન્મના હિંસા વગેરે પાપાની સજા આગલા જન્મમાં પણ ભાગવવી પડે છે. ઇરિયાવહીમાં જીવદયા કે જીવહિંસાનું ચિંતન .. કલ્પસૂત્રમાં એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે આ પ્રકારનુ છે. કાંકણ દેશના એક વૃદ્ધ વાણિયાએ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. એક વખત ઈરિયાવહીના કાઉસગ્ગમાં તે ખૂબ સમય સુધી ધ્યાનમાં સ્થિર થયા. ખીજા બધાએ કાઉસગ્ગ ચેા. છેવટે ગુરૂએ ખૂબ જ વાર લાગવાનું કારણ્ પૂછ્યું તે તેમણે જણાવ્યું”, “ગુરૂજી મેં જીવદયા પર ચિ ંતન કયુ એટલે મને આટલે બધા સમય ગયા.” ગુરૂજીએ પ્યુ અરે ભાઈ ! આટલું અધુ જીવદયા પર કેવી રીતે ચિંતન કર્યું ? શું શું ચિ ંતન કર્યું ? તેણે કહ્યુ', ગુરૂજી ! જ્યારે હું" ગૃહસ્થજીવન વ્યતિત કરતા હતા ત્યારે તે ખેતરમાંથી નકામા વૃક્ષ વગેરે વચ્ચે વચ્ચેથી કાઢી નાખતા હતા. પૂ ટ વગેરે પણ ઉખાડીને ફેંકી દેતેા હતેા, અને ખૂબ સારી રીતે ખેતરની જમીનને ખેતી યેાગ્ય બનાવતા હતા પછી અનાજ વાવતા હતા. પરિણામ ફસલ ખૂબ જ થતી. પરંતુ આજે મારા બધાં પુત્રો આળસુ છે. તેએ આળસને લીધે ખેતરને સારી રીતે સાફ નહી કરે. ખૂંટ વગેરે પણ ઉખાડી નહી' નાંખે અને સારી રીતે ખેતી નહી કરશે તો અનાજ સારી રીતે અને વધારે કેવી રીતે પાકશે ? અને પાકનું સારી રીતે રક્ષણ પર કરી શકશે નહી તે તેએ બિચારા શુ’ ખાશે પીશે ? અરે રે ! તે લેાકેાનું શું થશે ? આ રીતે સરળતાથી ખત્રી જ વાત કરી દૃીધી. ગુરૂજીએ કહ્યું હે મહાનુભાવ ! આ તા તદ્દન જ થયું આ તે તે` જીવદયાનું નહીં' પણ જીવહિંસાનું ચિંતન કર્યું. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58