________________
૧૬૪
મેતે મરવું એ મરવું નથી. મૃત્યુને મહત્સવ મનાવી હસતા હસતા મરવું પંડિત મરણ કે સમાધિમરણથી મરવું એ ઉત્તમ મરણ કહેવાય છે. નીતિકાર કહે છે કે
जब तुम आए जगत में, तुम रोए जग हसे ।। __ अब करनी एसी करो, तुम हसो जग रोए ॥
હે માનવ! જ્યારે તે આ ધરતી પર જન્મ લીધા હતા ત્યારે તું તે રડર્યો હતો અને તારા જન્મના દુઃખની કોઈએ કદર પણ કરી ન હતી. લોકો પેંડા ખાઈને તારા જન્મની ખુશાલી મનાવી રહ્યા હતા, આનંદ મનાવી રહ્યા હતા. તારા રડવાની સાથે કઈ ૨હયું ન હતું, એવો સ્વાથી આ સંસાર છે. એટલા માટે હજી પણ સમય છે. તું ચેત, સાવધાન થા! હવે તું એવા સદુ કાર્ય કરીને મર કે તું હસતા હસતા આ સંસારમાંથી જાય અને તારી પાછળ બધાં જ રડવા માંડે, રડતાં રહે, એવું સમજીને આ દુનિયામાં જીવન જીવ. મરવું અને મારવું બંનેમાં હિંસા –
બીજાને મારવામાં તે હિંસા છે એ માની લીધું પરંતુ મારવામાં હિંસા કઈ રીતે? જ્યારે કે માનવને સ્વેચ્છાથી મરવું છે તો પછી તેમાં હિંસા કેવી? તેના જવાબમાં એ જ કહેવું છે કે જુઓ હિંસા બે પ્રકારની છે
હિંસા
સ્વહિંસા (આત્મહિંસા)
પરહિંસા (બીજાને વધ) બધાં જ જીવો સમાન છે. જ્યારે હું બીજા જીવને મારું છું ત્યારે હું પણ જીવ તો છું જ. હિંસા મારા સ્વભાવથી જ વિરુદ્ધ છે.મારો પણ સુખને જ સ્વભાવ છે અને તે તો બધાને જ હોય છે. તે શાસ્ત્ર ફકત એવું તે કહેતું નથી કે પર દયાનું પાલન કરો. બીજાને જ બચાવો અને આપણે ભલે મરીએ. ના, શાસ્ત્રમાં કયાંય પણ સ્વહિંસાની આત્મહત્યાની પણ આજ્ઞા આપવામાં નથી આવી. અને પોતાની જાતે જ પિતે મરવું કોને પસંદ છે? કોઈને પણ તે તે ગમતું જ નથી ! આ તે દુઃખ સહન થઈ શકતું જ નથી. આપણે ધારણું, ઈચ્છા, મહરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org