________________
૧૬૨ અહિંસાની સ્થાપનામાં વેર ત્યાગા
એ સાચું જ કહેવામાં આવ્યું છે કે – “અસિ-પ્રતિષ્ઠિાવાં તત્તનિન વૈ–ચાર છે”
ગ દર્શનમાં કહ્યું છે કે અહિંસાની સ્થાપના એકવાર થઈ જાય તો ફરી તેના સાનિધ્યમાં વર-વૈમનસ્યની વૃત્તિઓ શાંત થઈ જાય છે. આ સ્પષ્ટ રવરુપમાં સિદ્ધ છે કે સમવસરણમાં તીર્થંકર પરમાત્માની દેશના-ઉપદેશ (સાંભળતા) સાભળવા માટે બીજા ગઢમાં વરી, જન્મ જાત શત્રુ અને જાતીય દુમન જેવાં કે ગાય અને સિંહ, સાપ અને મેર, સર્પ અને નોળી, ઉંદર અને બિલાડી વગેરે પશુ પણ પિત પિતાનું જાતીય વિર ભૂલીને પણ એક સાથે બેસે છે. આ જ તીર્થંકરની પૂર્ણ અહિંસાને પરિચય છે. આ પ્રત્યક્ષ પ્રમાણેથી સિદ્ધ થાય છે કે તીર્થકરની અહિંસા ચરમકક્ષાની મૈત્રી ભાવના છે. “અભયદયાણમ? ના વિશેષણથી તેમણે સંબોધિત કરવામાં આવ્યા છે. આ વાત સે પ્રતિશત સત્ય જ છે. સર્વથા ભય રહિતપણું, અભયદાતા તીર્થકર છે. તેમના તરફથી સંસારના કેઈ પણ જીવને અંશમાત્ર પણ ભય હોતે નથી. બધાં જ જી-સર્વજીવે તેમના તરફથી નિર્ણય-મૃત્યુ વગેરે ભયથી પણ મુકત છે. આ જ અહિંસાની ચરમ કક્ષા છે. | મુનિસુવ્રત સ્વામી એક ઘેડાને પ્રતિબંધ કરવા માટે ૬૦ (સાઈઠ)
માઈલને વિહાર કરીને ગયા (પધાય) અને તે ઘડાને ઉધાર
| શ્રી પાર્શ્વ કુમારે સેવકની પાસેથી લાકડામાંથી બળતા સાપને બહાર કઢાવ્યો, જે અર્ધદગ્ધ અવસ્થામાં હતો અને તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો, તેની સદ્ગતિ થઈ, સમતામાં મૃત્યુ પામીને તે નાગરાજ ધરણેન્દ્ર બન્યું. ] પ્રભુ મહાવીરે “બુઝ બુઝ'ના શબ્દથી ચંડકૌશિકનો ઉદધારા કર્યો, તે પણ સ્વર્ગે ગયે. નરકમાં જવાની લાયકાતવાળે મરીને
સ્વર્ગમાં ગયો. [] મેઘરથ રાજા એ એક કબુતર માટે પોતાના શરીરનું માંસ કાપી
કાપીને તેલમાં રાખવા માંડ્યું. તે પોતે પણ ત્રાજવામાં બેસી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org