________________
૧૬૦
અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે છે એટલે કે તે પણ શ્વસનક્રિયા કરે છે. તેવી જ રીતે માનવ પણ પ્રાણવાયુ લેવાની અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢવાની શ્વસનક્રિયા કરે છે. આયુષ્ય પણ બંનેમાં છે. બંનેમાં આહાર-નિહાર વગેરેની ક્રિયા પણ સમાન છે. આજે એ પ્રકારની વનસ્પતિઓ પણ પ્રાપ્ત છે કે જે લજામણી, રતામણી, રાતની રાણી વગેરે અનેક રીતે ઓળખાય છે. માંસાહારી શાકાહારીના પ્રકાર પણ વનસ્પતિઓમાં મળી આવે છે અને વર્તમાન વિજ્ઞાનમાં વનસ્પતિના ઝાડ-છોડને ઉપગ ડીટેકટીવ કૂતરાના સ્થાન પર પણ ઉપયોગ કરવાને. શરૂ કરવામાં આવ્યો છે. જર્મની વગેરે દેશમાં બેંક લૂંટના અપરાધી ચેરેને તેવા છોડ–ઝાડે ડીટેકટીવ રીતે પકડયાં છે. ખૂનીને પણ ઝાડ છેડ પકડી શકે છે. આ રીતે મનુષ્ય અને વનસ્પતિમાં એટલી બધી સમાનતા છે કે એ બંનેમાં જીવ છે. અને જે વનસ્પતિમાં જીવ છે એમ સાબિત થઈ ચૂકયું છે તે હાથી, ઘોડા, બળદ, બકરી, ગાય ભેંસ, ઊંટ, સાપ, બિલાડી, ઉંદર વગેરેમાં તે જીવત્વને કઈ ઈન્કાર જ કરી શકે નહિ. પશુઓ અને માનવમાં તે કેટલી બધી રીતે સમાનતા છે.
સાર–નિ-મ-મૈથુનં ર
સ તત પમરાગામ્ ” આહાર, નિદ્રા-ભય મૈથુન કિડાઓ તો માનવ અને પશુમાં સમાનરૂપે પ્રાપ્ત થાય છે. એટલે તેઓ પણ આપણા સમકક્ષ પંચેન્દ્રિય જીવ છે. એટલે આપણે તેમને વધ ન કરવું જોઈએ અને તેમની સાથે સમાન પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ. જે મનુષ્ય માને કે એમ કહે કે મનુષ્યના ખારાક માટે જ ઈશ્વરે પશુ-પક્ષીની સૃષ્ટિ બનાવી છે. તે કાલ કઈ સિંહ, વાઘ કે ચિત્તો પણ એમ કહેશે કે ઈશ્વરે મનુષ્ય સૃષ્ટિને અમારા ખોરાક માટે જ બનાવી છે. તો પછી તેનું પરિણામ શું આવશે ? બળદ પ્રત્યે ફક્ત પ્રેમ જ નહીં પરંતુ ભાઈચારાની ભાવના પણું રાખે –
શ્રી પર્યુષણ મહાપર્વમાં વંચાતા કલ્પસૂત્રમાં એક એવું પવિત્ર દૃષ્ટાંત પણ આવે છે કે-મથુરા નગરીના જીનદાસ શેઠને પાલસ્ત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org