Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૧૫૮ આ છ જવાની હિંસા કદાપિ પણ કરતું નથી. તેવી જ રીતે તે છકાય જીવોની હિંસા બીજા પાસે પણ કરાવતા નથી અને છ છવ સમૂહાની હિંસા કરનાર બીજાની પણ તે અનુમોદના કરતે નથી તે હિંસાને સારૂં માનતા નથી. જે બુદ્ધિશાળીએ આ છ જાની હિંસાને સારી રીતે સમજી લીધી છે, આને સમજીને જે આનાથી બચે છે તે જ સાચે મુનિ છે, જ્ઞાની છે–એવું હું એટલે (મહાવીર સ્વામી) "जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिया विजहित्ता विसोत्तियं ।" જે પ્રબળ ઈચછાથી સાધક અહિંસાના માર્ગ પર ચાલે છે, ચાલી રહ્યો છે, તે જ પ્રબળ ઈચ્છાને બનાવી રાખીને જ તથા હિંસાત્મક વિચારોને છોડીને આગળ કદમ રાખતે જ જાય, ચાલતો જ જાય, તે જ શ્રેયસ્કર છે. એટલે જ હિંસાના ત્યાગને માર્ગ જ કલ્યાણકારી છે આ જ રીતે ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીરે પ્રશસ્ત મોક્ષમાર્ગ પર ચાલવા માટે કંઈ પણ રીતે હિંસાથી બચવું જ જોઈએ એ જ ભાવ આચારાંગ સૂત્રમાં એકે-એક પદમાં વ્યક્ત કર્યો છે. અને તે પણ કહ્યું છે કે “ શાળાT મriધ” – “મારો ધર્મ મારી આજ્ઞામાં જ સમાયેલું છે. મારો ધર્મ સમજીને જ તમે મારી આજ્ઞાનું પાલન કરે.” મનુષ્ય અને વનસ્પતિ કાયિક જીવોની તુલના-(આચારાંગ સૂત્રમાં) वनस्पतिकायिक जीवो की तुलना-(आचारांग सूत्र में) से बेमि इम पि जाति धम्मय, एय पि जाति घम्मय; एम पि बुढि धम्मय, एयपि वुढि धम्मय'; इम पि चित्तमंतय, एयं पि चित्तमत्तय; इम पि छिण्णं मिलाति, एय पि छिण्णं मिलाति; इम पि आहारग, एयपि आहारगं; इम पि अणितिय, एयं पि अणितिय; इम पि असासय, एयपि असासय; इम पि चयोवचइय, एयं पि चयोवचइयं; इम पि विप्परिणामघम्मय, एयपि विप्परिणामधम्मय. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58