Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ૧૫૬ શકતે. એટલે પાંચમાંથી અઢી ગયા અને રા (અઢી) રહ્યા. આ અઢી. નિરપરાધીની હિંસાના ત્યાગમાં પણ સાપેક્ષ નિરપેક્ષના બે પ્રકાર પડે છે. ગૃહસ્થી શ્રાવક નિરપેક્ષ હિંસાથી તે અટકી શકે છે પરંતુ સાપેક્ષ. હિંસાથી નિવૃત્ત નથી થઈ શકતું એટલે પાછા અઢીમાંથી પણ સવા જાય એટલે સવા ૧ બચે. એટલે શ્રાવક માત્ર ૧ (સવા) વિશ્ચાની દયા જ પાળી શકે છે, બચાવી શકે છે. વધારે નહીં કેમ કે શ્રાવક નિરપરાધી પાડે, બળદ, ભેંસ, ઘડે, બકરી, હાથી–ઉંટ વગેરે ભારવાહી પશુઓને પણ બાંધે છે. પ્રમાદી કુછંદી પુત્ર-પુત્રી વગેરેને પણ સાપેક્ષ ભાવથી બાંધે છે, વધ કરે છે, મારે છે વગેરે કરે છે. એટલે સાપેક્ષ હિંસાને તે ત્યાગી નથી. સાપેક્ષ હિંસા-પાંચ પ્રકારની હોય છે. વધુ બધ છેદનભેદન અતિ ભેજન પાણીને ભારાપણ વિચ્છેદ વદ-વંધ વિછેર – જરૂ-મા-મત-પાન વુછે ! पढम वयस्सऽइआरे, पडिक्कमें देसि सव्वं ॥ (૧) વધ કરે, મારવું, ફટકારવું, પ્રહાર કરે. (૨) પશુને જેરથી કસકસાઈને બાંધવું (૩) નાક-કાન કાપવા, દવા, ખરી કરવી વગેરે અંગોપાંગનું છેદન-ભેદન કરવું એ છેદ-વિ છેદ (ક) કોઈપણ મનુષ્ય કે પશુ પાસે ખૂબ જ ભાર ખેંચાવ કે ઉઠાવરાવ, વગેરે અતિભારાપણ અને (૫) ભક્ત–ભજન ખાણી–પાણી અથત ભજન–પાણી ન આપવા, બિચારા પશુઓને ભૂખ્યા તરસ્યા રાખવા. આ રીતે સાપેક્ષ હિંસાના પાંચ પ્રકારે છે. એટલે વ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર (દોષ) પ્રથમ વ્રતમાં લાગે છે. તેની ક્ષમા યાચના કરવી જોઈએ. એટલે શ્રાવક માટે જીવનઉપયોગી પ્રથમ અણુવ્રત-થલ પ્રાણાતિપાત (હિંસા) વિરમણ વ્રતના શબ્દાર્થ એ થયો કે નિરપરાધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58