Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ સ્થૂલ-સૂક્ષ્મ બધાં જ જીવોની આજીવન સપૂર્ણ-પૂર્ણ રક્ષા કરવાની, દયાનું પાલન કરવાની પ્રતિજ્ઞા જેણે કરી છે તે સાધુ કહેવાય છે, ચારિત્રવત શ્રમણ મુનિ કહેવાય છે એટલા માટે જ સાધુની પ્રતિજ્ઞા ને મહાવ્રત કહેવાય છે. એટલે જ સાધુની પ્રતિજ્ઞા-ત્રિવિધ ત્રિવિધ છે. મન, વચન, કાયાથી તે ન તા જીવ હિંસા કરશે, ન તા કરાવશે કે ન તા કાઇની પણ હિંસાની અનુમોદના કરશે. ત્રિવિધ+ત્રિવિધ ત્યાગ ૧૫૪ જ્યારે શ્રાવક તે! ગૃહસ્થી છે. ઘરખારવાળે! સંસારી છે. બાળક, સ્ત્રી-પુત્રાદિ પરિવારવાળા છે. ખાવું પીવું, રસોઈ બનાવી, આજીવિકા અથ વેપાર કરવો વગેરે પ્રવૃત્તિઓથી તે ઘેરાયેલે છે. એટલે ગૃહસ્થીશ્રાવક સૂક્ષ્મ જીવની રક્ષા કરે તે શકય જ નથી, પરંતુ સ્થૂળ જીવોની રક્ષા તે! તે કરી શકે છે એટલે તે સ્થૂલવતી કહેવાશે. તેનાં બધા જ વ્રતાનું સ્વરૂપ સ્થૂલ જ હશે. દા.ત. પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ્ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતાદિ મહાન રુપથી સર્વથા, સ`પૂર્ણ અહિંસા તે નથી પાળી શકતા એટલા માટે તે અણુવ્રતી કહેવાશે. T સૂક્ષ્મ જીવ ( સ્થાવરાદિ ) જીવ હિંસા-અહિંસામાં પણ સ`કલ્પ વિકલ્પથી કે અપરાધી નિરાપરાધી, સૂક્ષ્મ-રશૂલાદિના ભેદના વિચાર કરવા માટે નીચે પ્રમાણે કાઢો બનાવી શકીશું', જીવ 1 Jain Education International હિંસા બે પ્રકારની અહિંસા પણ બે પ્રકારની સુક્ષ્મ-સ્થૂલ બંને જીવાની હિંસાના ત્યાગી સાધુ છે જયારે શ્રાવક ફકત સ્થૂલ હિહંસાનો ત્યાગી છે. . For Private & Personal Use Only સ્કૂલ જીવ ( ત્રસાદિ ) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58