________________
૧૫૩
જીવ
સૂમ જીવ Microscopic Being પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ તથા સુક્ષ્મ મનુષ્યાદિ
સ્કૂલ જીવ Maccrocosom Being દેવ, મનુષ્ય નારકી તિર્યંચના પશુ-પક્ષી હાથી-ઘોડા વિ.
હિંસા –ને અહિંસા
--
જેવી રીતે જીવોના સૂમ અને રસ્થૂલ બે પ્રકાર છે તેવી જ રીતે તે જીવોની હિંસા પણ બે પ્રકારની કહેવાશે (૧) સૂક્ષ્મ જીવ હિંસા (૨) સ્કૂલ જીવ હિંસા. તેવી જ રીતે તે સૂક્ષમણૂલ જીવોની (દયા). રક્ષા કરનાર સૂક્ષ્મ અહિં સક, સ્થૂલ અહિંસક સ્થૂલ જીવોના રક્ષક, અહિંસા પ્રતિપાલક. આ રીતે મુખ્ય ભેદ બે જ પડશે.
શ્રાવક અને સાધુજીવનની હિંસા-અહિંસા :
હિંસાને ત્યાગ-નિષેધ અહિંસા જ છે. અહિંસા શબ્દમાં “અ” અક્ષર નિષેધવાચી છે. કેને નિષેધ ? હિંસાને જ નિષેધ એટલે જ જે જેટલા પ્રમાણમાં સૂક્ષ્મ-સ્થૂલ જીવોની હિંસા કરશે તે તેટલા જ પ્રમાણમાં સૂક્ષ્મ-રશૂલ જીવોની હિંસાને દેશી છવ વધનો અપરાધી કશે અને તે જ પ્રમાણે જીવોની રક્ષા કરશે, દયાનું પાલન કરશે તે એટલા જ પ્રમાણમાં અહિંસક કહેવાશે. જે તે સૂક્ષ્મ જીવોની પણ રક્ષા કરે છે, તેના પ્રત્યે પણ દયા-કરુણા–જયણ રાખે છે તો તે આરાધક સૂમ અહિંસક કહેવાશે અને જે ફકત સ્થૂલ જીવોની જ રક્ષા કરે છે તે સ્થલ અહિંસક કહેવાય છે. અને જે સ્થૂલ સૂક્ષ્મ બધા જ જીવોની પણ રીતે સવ રીતે રક્ષા કરે છે તો તે પૂર્ણ અહિંસક, સર્વથા. અહિંસક કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org