Book Title: Papni Saja Bhare Part 04 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ ૧૪૮ સાધુ માટે જરા પણ ચેગ્ય નથી. આ સાંભળી શિષ્યે તરત જ મિચ્છામિ દુક્કડ કરી ક્ષમાયાચના માંગી જો જ્ઞાન સંપૂ ન હેાય તે. સભવ છે કે ધર્મને બદલે અધમ થઈ જાય. પુણ્ય કરવા જતા પાપનું આચરણ થઇ જાય. જીવ ક્રયાનુ' ચિ ંતન કરવાને બદલે જીવહિંસાનુ` ચિંતન થઇ જાય. એટલે વૃક્ષ કાપવું, ઉખાડવું, જમીન ખેડવી વગેરે જીવહિંસાના જ કાય છે. એટલા માટે ષડૂનિકાયના રક્ષક આરાધક સાધુએ વિરાધક કદી ન બનવુ જોઇએ. આરાધના અને આરાધકલાવ :-- આરાધના ક્રિયાત્મક છે. ક્રિયા ઘણી ખરી શરીર (કાયા) દ્વારા થાય છે. ભાવના સબંધ મન સાથે વિશેષ છે. વિચાર તા-આ પણ શું સંભવ છે ? કે (૧) આરાધના થઈ રહી છે પરંતુ આરાધક ભાવ જ નથી. બાળક કે ગ્રચિત્ત આનું ઉદાહરણ ખની શકે છે. (૨) આરાધક ભાવ છે પરંતુ પ્રમાદવશ આરાધના થતી જ નથી. શારીરિક રાગ વગેરે કારણેા પણ આનું કારણ હાઈ શકે. પર ંતુ શ્રદ્ધાવશ આરાધક ભાવ સંપૂર્ણ છે. (૩) આરાધના અને આરાધક ભાવ મને નથી. તે જીવ તા સંપૂર્ણ રીતે વિરાધક કહેવાશે. (૪) ચેાથેા પ્રકાર જેમાં આરાધના અને આરાધક ભાવ અને છે આ પક્ષમાં વિશેષ નિર્જરાને લાભ થાય છે. આજ સર્વોત્તમ પક્ષ છે. આ રીતે ચાર પ્રકાર અને છે :~~~ (૧) આરાધના છે પરંતુ આરાધક ભાવ નથી. (૨) આરાધક ભાવ છે પરંતુ આરાધના નથી. (૩) આરાધક ભાવ અને આરાધના મન્નેય નથી. (વિરાધક) (૪) આરાધક ભાવ અને આરાધના ખનેસ પૂર્ણ પણે છે. (સાચા આરાધક). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58