Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૧૫૦ તેની તીવ્રતા અને મંદતામાં જે પરિવર્તન થાય છે તેના આધાર પર સારા કે ખરાખ–પુણ્ય કે પાપનુ, શિથિલ, ગાઢ કે નિકાચિતાદિ પ્રકારના કખ ધ થાય છે, જે અશુભ અધ્યવસાયેમાં મંદતા છે તે પાપ કર્મ ઢીલા થશે અને જો તીવ્રતા હાય તા તે દે—ગાઢ કે નિકાચિત ખંધ પણ થઈ શકે છે. ખરાખર એ રીતે શુભ અધ્યવસાયમાં જો મદતા હાય તે પુણ્ય કર્મ પણ ઢીલા બનશે, શિથિલ થશે અને જો તેમાં તીવ્રતા, તીવ્રતમતા હાય તે તે પુણ્ય દે—ગાઢ અનશે. જે કાંઈ હાય તે અધ્યવસાયાની શુભાશુભ તીવ્ર મદ્યતા પર આધારીત છે. જો શિથિલ-ઢીલા ખધ પાપના છે તા તેને થાડાક પશ્ચાતાપથી તે પાપ નષ્ટ થઈ જશે. જેવી રીતે પ્રસન્નચન્દ્ર રાષિનું પાપ નાશ થયું. જો તે પાપનું અધ અત્યંત તીવ્ર અશુભ, પૂર્ણરૂપે ખરાબ અધ્યવસાચેાથી તીત્ર-ગાઢ કે નિકાચિત પ્રકારના છે તે તે ફરીથી છોડશે નહીં. તેનું પતન થશે નહિ, તે છૂટશે નહીં, તે તે ફરીથી તેનુ ફળ આપીને જ જશે. દા.ત. મહારમાં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં ખૂબ તપેલું' ગરમ ગરમ સીસું નાંખીને તીવ્રતાથી બાંધેલા પાપકર્મનું ફળ તે મહાવરના સત્યાવીસમાં ભવમાં પણ ભાગવવું પડયું. કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા તે પાપકર્માએ તેમને તે સજા આપી તેનુ ફળ ભોગવવું પડયું. પછી તેમની મુક્તિ થઈ ભલે તેમના વચ્ચેના ભવામાં તેમના જવ એ વાર નરકમાં જઈ આવ્યા છતાં પણ સત્યાવીસમાં ભવમાં પાપકમની ભારે સખ્ત ભગવવી પડી. એટલા માટે જ પાપકર્મની સજા ભારે છે” ભગવાન મહાવીરને પણ પાપકર્માએ ઇંડિયા નહિ તે મને કે તમને પાપકમ કેમ ઢાડશે ? હિંસાદિ પાપકર્માના ગુણાકાર : મગધ દેશના સમ્રાટ શ્રેણિક રાજા ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. જન્મથી જૈન ન હતા. એટલે પશુહત્યા તેમ જ શિકાર વગેરે કરવા તે તેમને અત્યંત પ્રિય હતુ. તે ત્યાં સુધી મહાવીરના સંસર્ગ માં નહેાતા આવ્યા ત્યાં સુધી તે તેમણે પાપકર્મ કરીને નરકગતિનું મધન ખાંધ્યું હતું. પછી તેા વાત એવી થઈ કે મગધ નરેશ શ્રેણિક એક વખત શિકાર કરવા નીકળ્યા, સાથે અ ગરક્ષક પણ હતા. જંગલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58