Book Title: Papni Saja Bhare Part 04 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૧૪૪ સંયમી બને છે અને પિતાની યોગ્યતા, પાત્રતા નિર્માણ કરતા કરતા જ જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધતો જાય છે. પ્રથમ ૧૮ (અઢાર) દિવસના ઉપધાન તે નવકાર મહામંત્રના જ હોય છે. જેમાં એ જ શીખવવામાં આવે છે કે જગતમાં જીવ કેટલા છે ? કેટલા પ્રકારના છે ? અને કેવી કેવી રીતે તે જેની હિંસા થાય છે ? અને કેવી રીતે સાધક તે જીની હિંસાથી બચી શકે છે ? જયણા-જીવ રક્ષાથી ધર્મનું પાલન કેવી રીતે થાય છે? વગેરે વગેરે આત્મ-વિકાસાનુલક્ષી શિક્ષણને જ ધર્મમાં સ્થાન છે. વર્તમાન વ્યવહારૂ શિક્ષણ પદ્ધત્તિ ફકત પેટપૂર્તિ માટે જ બનાવી દેવાઈ છે. માત્ર, આજીવિકા લક્ષી શિક્ષણ બન્યું છે. આ જ મેટી ભૂલ છે. “Learning is only For earning” આ ઉકિત જ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ભણતર ફક્ત કમાઈનું સાધન છે. હા. ૫૦ ટકા આજીવિકા લક્ષ અને ૫૦ ટકા આત્મકલ્યાણ, પાપ નિવૃત્તિ અને શુભ સંકારના લક્ષનું સંમિશ્રણ કરવામાં આવ્યું હેત તે પણ શિક્ષણ અને શિક્ષા ચેકસ ઉપકારી અને જરૂરી સિદ્ધ બનત. ૧૮૨૪૧૨૦ પ્રકારનું હિંસાનું ગણિત – ઈરિયાવહી સૂત્રના ઉપધાન અભ્યાસમાં આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે તે પણ એ જ છે કે સમસ્ત જીવેની જાણકારી પ્રાપ્તિ કરીને તે તે જેની ભિન્ન ભિન્ન પ્રકારની હિંસાથી બચવું. ગયા વ્યાખ્યાનમાં આપણે ચારે ગતિના કુલ ૫૬૩ જીવોના વિષે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેના દસ ૧૦ પ્રકારના પ્રાણ તેમજ “અભિયા” વગેરે ૧૦ (દસ) પ્રકારની હિંસા વિષે પણ જાણ કરી ચૂક્યા છીએ. હવે તે જીવોની હિંસાના ગુણાકાર કેવી રીતે થાય છે તે પણ જાણું લઈશું. પ૬૩ – ચાર ગતિના કુલ જવ ૪ ૧૦ – અભિહયા વગેરે ૧૦ પ્રકાર . . પ૬૩૦ * ૨ – રાગદ્વેષના બે પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58