Book Title: Ogh Niryukti Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨ | | ૨ . E अवष्टम्भस्तत्प्रत्युपेक्षणा 'मार्ग:' पन्था, यदेतत्पञ्चकमुपन्यस्तम्, एतद्विषया प्रत्युपेक्षणा भवति । 'किमाई पडिलेहा पुव्वण्हे' किमादिका प्रत्युपेक्षणा पूर्वाह्ने ?, मुखवस्त्रिकादिकेति, अपराह्ने किमादिका?, तत्रापि मुखवस्त्रिकादिका । द्वारगाथेयं, ચન્દ્ર.: હવે પ્રત્યુપેક્ષણીય વસ્તુ કહેવાય છે. તેનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૬૪: ટીકાર્થ : (૧) સ્થાન એ કાયોત્સર્ગાદિ ત્રણ પ્રકારનું છે, તે આગળ કહેવાશે. (૨) પાત્રાદિ | ઉપકરણો (૩) જ્યાં માત્ર વગેરે કરાય તે થંડિલ. (૪) આધારભૂત વસ્તુ, તેની પ્રતિલેખના અને (૫) માર્ગ, આમ [ પ્રત્યુપેક્ષણીય તરીકે આ પાંચ વસ્તુ દર્શાવી. આ પાંચ વસ્તુઓની પ્રત્યુપેક્ષણા હોય છે. પ્રશ્ન : સવારે પ્રતિલેખના કઈ વસ્તુથી શરુ થાય ? ઉત્તર : મહાપત્તિથી શરુ થાય. પ્રશ્ન : સાંજે કઈ વસ્તુથી શરુ થાય. ઉત્તર : સાંજે પણ મુહપત્તિથી શરુ થાય. આ તારગાથા છે.. = = • = = // ૨ |

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 894