________________
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨ |
| ૨ .
E
अवष्टम्भस्तत्प्रत्युपेक्षणा 'मार्ग:' पन्था, यदेतत्पञ्चकमुपन्यस्तम्, एतद्विषया प्रत्युपेक्षणा भवति । 'किमाई पडिलेहा पुव्वण्हे' किमादिका प्रत्युपेक्षणा पूर्वाह्ने ?, मुखवस्त्रिकादिकेति, अपराह्ने किमादिका?, तत्रापि मुखवस्त्रिकादिका । द्वारगाथेयं,
ચન્દ્ર.: હવે પ્રત્યુપેક્ષણીય વસ્તુ કહેવાય છે. તેનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૬૪: ટીકાર્થ : (૧) સ્થાન એ કાયોત્સર્ગાદિ ત્રણ પ્રકારનું છે, તે આગળ કહેવાશે. (૨) પાત્રાદિ | ઉપકરણો (૩) જ્યાં માત્ર વગેરે કરાય તે થંડિલ. (૪) આધારભૂત વસ્તુ, તેની પ્રતિલેખના અને (૫) માર્ગ, આમ [ પ્રત્યુપેક્ષણીય તરીકે આ પાંચ વસ્તુ દર્શાવી. આ પાંચ વસ્તુઓની પ્રત્યુપેક્ષણા હોય છે.
પ્રશ્ન : સવારે પ્રતિલેખના કઈ વસ્તુથી શરુ થાય ? ઉત્તર : મહાપત્તિથી શરુ થાય. પ્રશ્ન : સાંજે કઈ વસ્તુથી શરુ થાય. ઉત્તર : સાંજે પણ મુહપત્તિથી શરુ થાય. આ તારગાથા છે..
=
= •
=
=
// ૨ |