________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૩ ||
वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयति, तत्र सामान्येन तावत्सर्वाण्येव द्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि.भा. : ठाणनिसीयतुयट्टणउवगरणाईण गहणनिक्खेवे ।
पुव्वं पडिलेहे चक्खुणा उ पच्छा पमज्जिज्जा ॥१५१॥ स्थानं-कायोत्सर्गस्तं कुर्वन् प्रथमं चक्षुषा प्रत्युपेक्षते पश्चात्प्रमार्जयति, तथा निषीदनम्-उपवेशनं, त्वग्वर्त्तनंण स्वपनं, तथोपकरणादीनां ग्रहणे निक्षेपे च, आदिग्रहणात्स्थण्डिलमवष्टम्भश्च गृह्यते, एतानि सर्वाण्येव पूर्वं चक्षुषा ण | प्रत्युपेक्ष्य पश्चाद्रजोहरणेन प्रमृज्यन्ते ॥
ચન્દ્ર. : ભાષ્યકાર દરેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પહેલા તો સામાન્યથી તમામ કારોનું વ્યાખ્યાન કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૧ : ગાથાર્થ : સ્થાન, નિષદન, સ્વપન, ઉપકરણાદિના ગ્રહણ નિક્ષેપમાં પહેલા આંખ વડે પ્રતિલેખન કરે, પછી પ્રમાર્જન કરે.
ટીકાર્થ: સ્થાનને એટલે કે કાયોત્સર્ગને કરતો સાધુ પહેલા ચક્ષુ વડે પ્રતિલેખન કરે, પછી તે ઊભા રહેવાની જગ્યાને પ્રમાર્જ, એમ નિષીદન એટલે બેસવું, ત્વવર્તન એટલે ઊંધવું તથા ઉપકરણાદિના ગ્રહણ અને નિક્ષેપમાં.... આ બધા જ સ્થાનો પહેલા ચક્ષુ વડે જોવાય અને પછી ઓઘા વડે પ્રમાર્જન કરાય. ૩૫રાદ્રિ માં જે દ્રિ શબ્દ છે, તેના દ્વારા ; I all