________________
કર
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
#
| ૪ ||
=
=
=
ચંડિલભૂમિ અને અવષ્ટમ્ભ=ટેકો દેવાનું સ્થાન લેવા.
वृत्ति : इदानीमेतामेव द्वारगाथां विशेषेण व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उड्डनिसीयतुयट्टणठाणं तिविहं तु होइ नायव्वं ।
उड्ढे उच्चाराई गुरुमूलपडिक्कमागम्म ॥१५२॥ तत्र स्थानं त्रिविधं ज्ञातव्यं-ऊर्ध्वस्थानं निषीदनस्थानं त्वग्वर्त्तनस्थानं च, तत्राद्यमूर्ध्वस्थानं व्याख्यानयन्नाह-'उड्ढे | उच्चाराई' ऊर्ध्वस्थानकं कायोत्सर्गः, स च उच्चारादीन् कृत्वा, आदिग्रहणात्प्रश्रवणं कृत्वा, ततश्च गुरुमूले आगत्य प्रतिक्रामतः, काम् ?-ईर्यापथिकां प्रतिक्रामतो भवति ऊर्ध्वस्थानम् ॥
ચન્દ્ર, ઃ હવે આ જ દ્વાર ગાથાને વિશેષથી વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૫૨ : ગાથાર્થ : ઊભા રહેવું, બેસવું અને ઊંઘવું ત્રણ સ્થાન જાણવા. ઉચ્ચારાદિ કરી ગુરુ પાસે આવી પ્રતિક્રમણ કરવામાં ઊર્ધ્વસ્થાન હોય.
ટીકાર્થ : સ્થાન ત્રણ પ્રકારનું હોય. (૧) ઊર્ધ્વસ્થાન (૨) નિષીદનસ્થાન (૩) વૈશ્વર્તનાસ્થાન. તેમાં પહેલા ઊર્ધ્વસ્થાનનું વ્યાખ્યાન કરતા કહે છે. સ્પંડિલાદિ કરીને ત્યારબાદ ગુરુ પાસે આવીને ઈરિયાવહિ પ્રતિક્રમણ કરનારા સાધુને
=
=