________________
श्री सोध-त्यु
M त्यi Gभा २ वार्नु लोय छे. मह उच्चारादि मां आदि श०६ छ, तनाथी प्रथq= भात्रु सम४. नियुति ओ.नि.भा.: पक्खे उस्सासाई पुरतो अविणीय मग्गओ वाऊ । ભાગ-૨
निक्खमपवेसवज्जण भावासण्णे गिलाणाई ॥१५३॥ कायोत्सर्गं च कुर्वता आचार्यपक्षके-पक्षप्रदेशे न स्थातव्यं यतो गुरुरुच्छवासेनाभिहन्यते, नापि पुरतः स्थातव्यं, यतः पुरतोऽविनीतत्वमुपजायते गुरुमाच्छाद्य तिष्ठतः, नापि मार्गतो-गुरोः पृष्ठतो यतो गुरोर्वायुनिरोधेन ग्लानता भवति, वायुरपानेन निर्गच्छति, कथं पुनः स्थातव्यं ?, यत्र निष्क्रमणप्रवेशस्थानं, तद्वर्जयित्वा कायोत्सर्गं करोति । भावासन्ने 'त्ति य उच्चारादिना पीडितः स च निर्गमे रुद्ध सञ्जानिरोधं करोति, ततश्च ग्लानता भवति, अथ निर्गच्छति ततः कायोत्सर्गभङ्गः ॥
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૩ : ટીકાર્થ: (૧) કાયોત્સર્ગ કરનારા સાધુએ ગુરુની ડાબી કે જમણી બાજુમાં ન ઉભા રહેવું. કેમકે એ રીતે ગુરુની.... આજુબાજુમાં નજીક ઉભા રહેવાથી શિષ્યના શ્વાસોચ્છવાસ ગુરુને લાગે. આશાતના થાય. છે (૨) ગુરુની બરાબર આગળ પણ ન ઉભા રહેવું. કેમકે આ રીતે ઉભો રહે તો સાધુ ગુરુને ઢાંકી દેનારો બને. કોઈ આવે રા
તો શિષ્ય વચ્ચે ઉભો હોવાથી ગુરુના દર્શન ન કરી શકે. એટલે આ રીતે ઉભા રહેનારાને અવિનય રૂપ દોષ લાગે.