SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ગુરુની બરાબર પાછળ પણ ન ઉભા રહેવું. કેમકે એ રીતે ઉભો રહે તો ગુરુએ લજ્જાદિના કારણે વાછૂટ રોકવી પડે શ્રી ઓઘ-થી. નિયુક્તિ કરી 'T અને એમ કરે તો એમને માંદગી આવે. વાયુ=વાછૂટ એ ગુદા વડે નીકળતી હોય છે. ભાગ-૨ પ્રશ્ન : તો પછી કેવી રીતે કાયોત્સર્ગમાં ઉભા રહેવું ? ઉત્તર : ત્યાં આવવા-જવાના સ્થાનને છોડીને કાયોત્સર્ગ કરે. (દા.ત. બારણા પાસે જ કે દાદરા પાસે જ કાયોત્સર્ગ // ૬ll yકરે તો આવનાર-જનારને મુશ્કેલી પડે જ.) કેમકે જો એવા સ્થાનમાં ઉભા રહે અને કોઈક સાધુ અંડિલ જવાની શંકાથી પીડિત v થયેલો બહાર નીકળવા માંગે તો એ જવાનું સ્થાન કાયોત્સર્ગ કરનારા વડે અટકી ગયું હોવાથી એ સાધુ અંડિલને રોકી રાખે - અને એટલે માંદગી આવે. અને જો એ સાધુ ગમે તેમ કરી બહાર નીકળે તો આ સાધુને આડ પડવાદિ કે સાધુ હલી જવા . જ વગેરે કારણસર કાયોત્સર્ગનો ભંગ થાય. સાધુ અને આચાર્યની વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય પસાર થાય તો આડ ગણવાનો અત્યારે lar વ્યવહાર છે.) છે ન ओ.नि.भा. : भारे वेयणखमगुण्हमच्छपरियावछिंदणे कलहो । अव्वाबाहे ठाणे सागारपमज्जणा जयणा ॥१५४॥ तथा च मार्गे कायोत्सर्गकरणे एते दोषाः, भिक्षामटित्वा कश्चिदायातः साधुः स च भारे सति यदि प्रतिपालयति ततो वेदना भवति, तथा क्षपकः कश्चिद्भक्तं गृहीत्वाऽऽयातस्तथाऽन्य उष्णसंतप्त आयातः, अनयोर्द्वयोरपि प्रतिपालयतो: ,૫ પ મેં
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy