________________
EB (ર)
सतोर्यथासङ्ख्यं मूर्छापरितापौ भवतः, क्षपकस्य मूर्छा उष्णतप्तस्य परितापः, अथैते कायोत्सर्ग छित्त्वा प्रविशन्ति ततः શ્રી ઓધનિયુક્તિ કરી
परस्परं कलहो भवति, तस्मादव्याबाधे स्थाने कायोत्सर्गः कर्त्तव्यः एतद्दोषभयात् । 'सागारपमज्जणा जयण'त्ति यदा ભાગ-૨||
तु पुनः सागारिको भवति कायोत्सर्ग कर्वतस्तदाऽप्रमार्जनमेव करोति, यतनया वा प्रमार्जयति, कथं ?,
रजोहरणबाह्यनिषद्यया प्रमज्य कायोत्सर्गस्थानं ततस्तां निषद्यां सागारिकपुरतः एकान्ते मञ्चति, गते च तस्मिन् गहाति। म उक्तमूर्ध्वस्थानं,
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૪ : ટીકાર્ય : આવવા જવાના માર્ગમાં, વચ્ચે જ કાઉસ્સગ્ન કરવામાં આ પ્રમાણે દોષો લાગે કે (૧) ગોચરી ફરીને કોઈક સાધુ આવ્યો હોય, એના હાથમાં ગોચરીનો ભાર હોય. હવે જો એ પેલા કાઉસ્સગ્ગવાળા સાધુના કાઉ. પારવાની રાહ જુએ તો ત્યાં સુધી ભારને કારણે વેદના થાય (૨) કોઈક તપસ્વી ગોચરી લઈને આવ્યો. તથા કોઈક વળી ભયંકર તાપથી ત્રાસીને બહારથી આવેલો હોય, આ બેય જણ જો ઉપર મુજબ રાહ જુએ તો શક્ય છે કે તપસ્વી બેભાન બને અને ઉષ્ણસંતપ્તને વધુ પીડા થાય.
(૩) હવે જો ઉપર બતાવેલા સાધુઓ સાધુ અને આચાર્યશ્રીની વચ્ચેથી પસાર થઈને અંદર પ્રવેશે (અથવા સાધુને બાજુ પર ખસેડી પ્રવેશ કરે) તો પરસ્પર ઝઘડો થાય.
આ બધા દોષોના ભયથી જ વ્યાબાધ વિનાના સ્થાનમાં કાયોત્સર્ગ કરે.
૬
e
fe is -