________________
નિર્યુક્તિ |
*
=
=
=
હવે જો સાધુ જ્યાં કાયોત્સર્ગ કરવાનો હોય ત્યાં ગૃહસ્થની હાજરી હોય તો પછી ઉભા રહેવાની જગ્યાનું પ્રતિલેખન , શ્રી ઓધ- થી
કરે, પણ પ્રમાર્જન, ઓઘાથી પુંજવાની ક્રિયા ન કરે. અથવા તો પછી યતના વડે પ્રમાર્જન કરે. ભાગ-૨ | પ્રશ્ન : કઈ રીતે યતના કરવાની ?
ઉત્તર : ઓઘાની બાહ્ય નિષદ્યા વડે એટલે કે ઓધારિયા વડે એ કાયોત્સર્ગના સ્થાનને પ્રમાજી પછી તે નિષદ્યાને | ૮ = ગૃહસ્થની સામે જ એકાંત સ્થાનમાં મૂકી દે, એ જતો રહે તે પછી તે નિષદ્યા લઈ લે (ગૃહસ્થની હાજરીમાં એ સ્થાન ઓઘા
જ વડે કેમ ન પંજાય ? ઉપર પ્રમાણે વિધિ કરવાની જરૂર શી છે ?.... એવું કશું જ અહીં જણાવ્યું નથી. વર્તમાનમાં તો
ગૃહસ્થની હાજરીમાં ય ત્યાં ઓઘાદિ વડે પંજાય જ છે. એટલે પરંપરાથી પણ આ પદાર્થ જાણવો કઠિન છે. આવા પ્રકારના |
આચારના કારણોનો ઉલ્લેખ સ્પષ્ટ તો ક્યાંય જોવામાં આવ્યો નથી. કલ્પના કરીને નીચેના કારણો દર્શાવાઈ શકાય....(૧). 1 ઓઘાથી નીચેની જમીન પૂજે, ધૂળ ઓઘાને લાગે અને એ જ ઓઘો સાધુ હાથમાં ઉંચકી રાખે... આ જોઈને ગૃહસ્થને સાધુઓ
ગંદા લાગે. જેમ ગૃહસ્થો કચરો વાળવા ઉપયોગી ઝાડું હાથમાં ન પકડી રાખે, એ તો કચરો વાળ્યા પછી જમીન પર જ મૂકી દેવામાં આવે. ઝાડુ કંઈ સારી, હાથમાં પકડી રાખવા યોગ્ય વસ્તુ ન ગણાય. એટલે જ અહીં ધૂળ સાફ કરવા માટે વપરાયેલો ઓઘો સાધુ હાથમાં જ પકડીને ઉભો રહે, એ પેલા ગૃહસ્થને દુર્ગછાનું કારણ બની રહે. માટે જ ઓઘારિયાથી પૂંજી તે ઓધારિયું તેની સામે જ એકાન્તમાં મૂકી દેવા જણાવ્યું છે. આમ કરવાથી ઉપર મુજબની દુર્ગછા થવાનો પ્રશ્ન રહેતો નથી. તથા નીચે જીવો ન દેખાય તો પણ પૂંજવું જરૂરી એટલા માટે કે ચાલે ત્યારે જ દેખાય એવા કુંથુઆ વિ. જીવો અને
=
=
*
*
e's
A