SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ . E F S? oil આજુબાજુની સચિત્ત ધૂળના કણો ઉડી ઉડીને ત્યાં પડ્યા હોવાની શક્યતા છે. ઓઘાથી કે છેવટે ઓધારિયાથી પુંજવા દ્વારા શ્રી ઓઘ એની વિરાધના ઘટાડી શકાય છે.... (૨) ઓઘો એ જાણે મંત્રતંત્ર કરનારાઓનું સાધન લાગે. સાધુ જો નીચે ઘા વડે પૂજે નિર્યુક્તિ તો ગૃહસ્થ એમ સમજે કે “આ સાધુ કંઈક મંત્રતંત્ર કરે છે અને ગામમાં જો કોઈ અણબનાવ બને તો એ ગૃહસ્થ આ મંત્ર- ભાગ-૨ તંત્રના કારણે એ અણબનાવ થયો હોવાની કલ્પના ય કરે અને જાહેરાત પણ કરે. માટે જ તો ગૃહસ્થની સામે ઓઘાથી પગ II ૯ો પુજવાનો આચાર નિષિદ્ધ કરાયો છે. એમાં પણ આ બે કારણો વિચારવા. પ્રથમ કારણ વધુ સંગત જણાય છે.) ઉર્ધ્વસ્થાન કહેવાઈ ગયું. वृत्ति : इदानीं निषीदनस्थानं प्रतिपादयन्नाह - ओ.नि.भा. : संडास पमज्जित्ता पुणोवि भूमि पमज्जिआ निसीए । राओ य पुव्वभणिअं तुयट्टणं कप्पई न दिवा ॥१५५॥ 'संदंशं-जङ्गोर्वोरन्तरालं तं प्रमूज्य उत्कुटुकः स्थित्वा पुनर्भुवं प्रमृज्य निषीदेत् । उक्तं निषीदनस्थानं, इदानीं म त्वग्वर्त्तनस्थानं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)-रात्रौ पूर्वोक्तमेव त्वग्वर्त्तनं, दिवा पुनस्त्वग्वर्त्तनं न कल्पते, नोक्तं મવદ્ધિ, : ૯
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy