________________
નિર્યુક્તિ ની
ચન્દ્ર.: હવે નિષીદનાસ્થાનનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓઘ
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૫૫ : ગાથાર્થ : સંડાસા પંજીને ફરી પાછી ભૂમિ પૂજીને પછી બેસે. પૂર્વ કહેલ સ્વપન રાત્રે | '" કલ્પ, દિવસે નહિ.
જ ટીકાર્થ : જંઘા અને ઉરુનો વચ્ચેનો ભાગ તે સંદંશ કહેવાય. (ઘુંટણની નીચેનો ભાગ જંઘા અને ઘુંટણની ઉપરનો ભાગ 10ો. = ઉરુ, જોકે પ્રસિદ્ધ તો એમ છે કે ઘુંટણની ઉપરનો ભાગ જંઘા છે. પણ શાસ્ત્રમાં ઠેર ઠેર જંઘાનો અર્થ ઘુંટણની નીચેનો ભાગ
જ સંગત થાય છે. ટુંકમાં ઘુંટણની પાછળનો ભાગ કે જ્યાંથી પગ વળે છે, તે ભાગ સંદંશ કહેવાય. તથા એ ભાગ પણ સંદેશ * કહી શકાય કે જયાંથી હાથ વળે છે.)
આ સંદેશને પૂંજી પહેલા ઉભડગપગે બેસે, પછી જમીન પૂંજે અને પછી નીચે બેસે. (જમીન ઉભડક પગે બેઠા પછી 'પૂંજવાની છે કારણ કે ઊભા ઊભા નીચેના જીવન પણ દેખાય.)
નિષદના સ્થાન કહેવાઈ ગયું હવે વૈશ્વર્તના સ્થાન કહેવાય છે. જે પૂર્વે કહી જ ચૂક્યા છે એ તન્વર્તન રાત્રે કહ્યું. દિવસે તો ત્વશ્ર્વર્તન ન કલ્પે. કેમકે પ્રભુએ કહ્યું નથી. ત્તિ ઃ વિ સર્વચૈવ ન શત્પરે ? રૂત્તિ, ન ફાદ -
| ૧૦ |