SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ ओ.नि.भा. : अद्धाणपरिस्संतो गिलाणवुड्डा अणुण्णवित्ताणं । નિર્યુક્તિ संथारुत्तरपट्टे अत्थुरण निवज्जणालोयं ॥१५६॥ ભાગ-૨ अध्वनि परिश्रान्तस्तथा ग्लानो वृद्धश्च, एते त्रयोऽप्यनुज्ञाप्याचास्तितश्च संस्तारकोत्तरपट्टी आस्तीर्य 'निवज्जण'त्ति स्वपन्ति 'आलोय'ति सावकाशं प्रदेशं मुक्त्वाऽभ्यन्तरे स्वपन्ति, मा भूत् सागारिकस्य शङ्का स्यात्, यदुत-नूनं रात्रौ | ૧૧II सुरतप्रसङ्गे स्थितोऽयमासीत्, कुतोऽन्यथाऽस्य निद्रेति ?। त्वग्वर्त्तनस्थानमुक्तं तत्प्रतिपादनाच्च स्थानद्वारमुक्तम् । ચન્દ્ર. : પ્રશ્ન : શું કોઈપણ હિસાબે દિવસે ઉંઘવું ન કલ્પે ? ઉત્તર : ના, એવો એકાંત નથી. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૬ : ગાથાર્થ : માર્ગશ્રમિત, ગ્લાન અને વૃદ્ધ રજા લઈને આલોક ત્યાગી સંથારો ઉત્તરપટ્ટો પાથરી ઉંધે. ટીકાર્થ : વિહાર કરવાથી થાકેલો સાધુ, ગ્લાન સાધુ અને વૃદ્ધ સાધુ આ ત્રણેય જણ આચાર્યની રજા લઈને ત્યારબાદ * સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને ઉંધે. પણ એમાં અવકાશવાળીઃખુલ્લી = લોકોની નજર પડે તેવી જગ્યા છોડી અંદરના ભાગમાં ઉંધે. = he is - E પ્રશ્ન : આનું શું કારણ ?
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy