________________
श्री सोध
નિર્યુક્તિ
लाग-२
॥ १२ ॥
ס
ᄑ
ᄑ
ण
भ
ઉત્તર : એવું ન થાઓ કે સાગારિકને ખોટી શંકા થાય અર્થાત્ ગૃહસ્થને થતી ખોટી શંકા અટકાવવા માટે આમ કરે. ગૃહસ્થને દિવસે સાધુને ઉંધેલો જોઈ એવી શંકા થાય કે “નક્કી રાત્રે આ સાધુ સુરત પ્રસંગમાં રહેલો હશે, અર્થાત્ વિષયસુખો ભોગવવામાં રહ્યો હશે. બાકી તો આને અત્યારે નિંદ્રા શી રીતે આવે ? (ગૃહસ્થો આ કારણસર દિવસે પણ ઉંઘતા હોય એટલે દિવસે સાધુને ઉંઘતો જોઈને એ પણ એવા જ કારણની કલ્પના કરે.)
ત્વવર્તનાસ્થાન કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા સ્થાન દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीमुपकरणद्वारं प्रतिपादयन्नाह
ओ.नि.भा. : उवगरणाईयाणं गहणे निक्खेवणे य संकमणे ।
-
ठाण निरिक्खपमज्जण काउं पडिलेहए उवहिं ॥१५७॥ ( भा.)
उपकरणादीनां ‘ग्रहणे' आदाने यत्स्थानं तन्निरीक्ष्य-निरूप्य प्रमृज्य च उपधिः प्रत्युपेक्षणीय इत्यत्र संबन्ध:, तथा उपकरणादीनां निक्षेपणे च यत्स्थानं तन्निरीक्ष्य प्रमृज्य चोपधिः प्रत्युपेक्षणीयः तथा उपकरणादीनामेव यत्संक्रमणं स्थानात्स्थानान्तरसंक्रमणं तस्मिन् यत्स्थानं तन्निरीक्ष्य प्रमार्जनं कृत्वा उपधिं प्रत्युपेक्षेत, योऽयमादिशब्दः वी अयमुपधिप्रकारप्रतिपादकः । उपकरणादेर्ग्रहणनिक्षेपणसंक्रमणेषु यत्स्थानं तस्य निरीक्ष्य प्रमार्जनमुक्तं,
मा
स
णं
ण
स्स
भ
स्स
॥ १२ ॥