________________
ગો
ચન્દ્ર. : હવે ઉપકરણ દ્વારનું પ્રતિપાદન કરતા કહે છે. શ્રી ઓધ-વુિં નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૫૭ઃ ટીકાર્થ : ઉપકરણ વગેરેને ગ્રહણ કરવામાં જે સ્થાન હોય એટલે કે જે ભાગેથી ઉપકરણ ભાગ-૨ " પકડવાનું હોય, તે સ્થાન જોઈને અને પ્રમાર્જીને ઉપધિનું પ્રતિલેખન કરવું,
તથા ઉપકરણાદિને મૂકવામાં જે સ્થાન હોય એટલે કે જે સ્થાને ઉપધિ મૂકવાની હોય તે સ્થાને જોઈને, પ્રમાર્જન કરીને ૧૩ ઉપધિનું પ્રતિલેખન કરવું (ઉપધિ મુકવી).
તથા ઉપકરણાદિને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવામાં આવે, તેમાં જે સ્થાને તે ઉપકરણાદિ મૂકવાના હોય, | તેનું પ્રમાર્જન કરીને પછી ઉપધિનું પ્રતિલેખન કરવું. (ઉપધિનું સંક્રમણ કરવું.)
પ્રશ્ન : ગાથામાં જે ૩૫RUાવા લખેલ છે, તેમાં માત્ર શબ્દથી ઉપધિ સિવાયની બીજી કઈ વસ્તુ લેવી? ઉત્તર : જે આ મઃિ શબ્દ છે, તે તો ઉપધિના જ પ્રકારોને દેખાડનારો છે. એનાથી ઉપધિ સિવાયની બીજી વસ્તુ લેવાની નથી. આમ ઉપકરણાદિના ગ્રહણ, નિક્ષેપ અને સંક્રમમાં જે સ્થાન હોય, તેનું નિરીક્ષણ અને પ્રમાર્જન કહેવાયું. वृत्ति : इदानीमुपकरणप्रत्युपेक्षणा( णां )प्रतिपादयन्नाह - ओ.नि.भा. : उवगरण वत्थपाए वत्थे पडिलेहणं तु वोच्छामि ।
પુત્રદેવરબ્દ મુપત્તિમારૂ પડત્રે ૨૫ટા (મ.)