________________
// ૧૪
उपकरणप्रत्युपेक्षणा द्विविधा-'वत्थे पाए त्ति वस्त्रविषया पात्रविषया चेति, तत्र तावद्वस्त्रे वस्त्रविषयां प्रत्युपेक्षणां શ્રી ઓઘ-, નિર્યુક્તિ
वक्ष्ये, आदौ वस्त्रप्रत्युपेक्षणा उच्यते, यतः प्रव्रजितस्य प्रथमं वस्त्रोपकरणमेव दीयते न पात्रोपकरणं, सा च ભાગ-૨
वस्त्रप्रत्युपेक्षणा कस्मिन् काले भवतीत्यत आह-'पुव्वण्हे अवरण्हे' पूर्वाहे वस्त्रप्रत्युपेक्षणा भवत्यपराहे च, किमादिका
पुनः प्रत्युपेक्षणा भवतीत्यत आह-'मुहपोत्तियमादि पडिलेह'त्ति मुखवस्त्रिका आदौ यस्याः प्रत्युपेक्षणायाः सा म मुखवस्त्रिकादिका प्रत्युपेक्षणा, कदा ?, पूर्वाह्नेऽपराह्ने चेति,
ચન્દ્ર. : હવે ઉપકરણની પ્રત્યુપેક્ષણાનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૫૮ : ગાથાર્થ : ઉપકરણ વસ્ત્ર અને પાત્ર છે. વસ્ત્રમાં પ્રતિલેખના કહીશ. સવારે અને સાંજે મુહપત્તિથી શરુ કરીને પ્રતિલેખના થાય છે.
ટીકાર્થ : ઉપકરણ પ્રત્યુપેક્ષણા બે પ્રકારે છે. વસ્ત્ર સંબંધી અને પાત્ર સંબંધી. તેમાં પ્રથમ તો વસ્ત્ર સંબંધી પ્રત્યુપેક્ષણા જ કહીશ. પ્રથમ વસ્ત્રપ્રત્યુપેક્ષણા કહેવાય છે, કેમકે દીક્ષા લેનારાને પ્રથમ તો વસ્ત્ર રૂપી ઉપકરણ જ અપાય છે. પાત્રરૂપ ઉપકરણ નહિ.
હવે તે વસ્ત્રપ્રત્યુપેક્ષણા કયા કાળે થાય છે ? તે કહે છે કે સવારે અને સાંજે થાય. પ્રશ્ન : કઈ વસ્તુથી પ્રારંભીને તે પ્રત્યુપેક્ષણા થાય ?
૬
=
k “s
૧૪ |
-
E