Book Title: Niti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu Author(s): Ratnachandra Muni Publisher: Jain Siddhant Sabha View full book textPage 8
________________ બાહ્યાચારણી સાધુ દેખાય મનુષ્યમાં માણસાઈ, નીતિ કે સાધુતા ન હોય અને આવક કહેવાતા આત્માઓમાં શ્રાવકપણું ન હોય તો તે નામ નિષ્ફળ છે. માટે નીતિમાગનારીના અથવા માણસાઈના આ ૩૫ પાંત્રીશ બોલને નિયમોને વીતરાગતા, મુકતતા, સાધુતા, શ્રાવકપણું, સમત્વ અને ગૃહસ્થાશ્રમીપણું વિગેરે કમિક ઉચ્ચ સ્થાન પ્રાપ્તિના પ્રથમ પગવિાં રૂપ ગણવા એજ ઉચિત છે ગૃહસ્થાશ્રમમાં રહેલા અન્ય વસ્તુસ્થિતિને સમજીને સમ્યકત્વને ન પામેલા એવા મનુષ્ય માત્રને હમેશને માટે આ પાંત્રીશ બોલો, નિયમોને સમજીને પાળવાની આવશ્યકતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 148