________________
બાહ્યાચારણી સાધુ દેખાય મનુષ્યમાં માણસાઈ, નીતિ કે સાધુતા ન હોય અને આવક કહેવાતા આત્માઓમાં શ્રાવકપણું ન હોય તો તે નામ નિષ્ફળ છે.
માટે નીતિમાગનારીના અથવા માણસાઈના આ ૩૫ પાંત્રીશ બોલને નિયમોને વીતરાગતા, મુકતતા, સાધુતા, શ્રાવકપણું, સમત્વ અને ગૃહસ્થાશ્રમીપણું વિગેરે કમિક ઉચ્ચ સ્થાન પ્રાપ્તિના પ્રથમ પગવિાં રૂપ ગણવા એજ ઉચિત છે
ગૃહસ્થાશ્રમમાં રહેલા અન્ય વસ્તુસ્થિતિને સમજીને સમ્યકત્વને ન પામેલા એવા મનુષ્ય માત્રને હમેશને માટે આ પાંત્રીશ બોલો, નિયમોને સમજીને પાળવાની આવશ્યકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com