Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel Author(s): Chandravadan Mehta Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti View full book textPage 8
________________ શેતરંજનો દાવ ; પાત્રો : ચોપદાર, મહારાજા, કર્નલ, ઝવેરભાઈ (મહારાજા. હોલ્ડરનું દીવાનખાનું) ચોપદાર : જી, સરકાર ! અંગ્રેજ અફસરસાબ મિલનેક આ રહા હૈ... મહારાજા : અછા-પહેલાં અહીં શતરંજ કા ટેબલ બિઝાવો, ઔર કસુંબા પીનકા ઇન્તઝામ કરો. (કર્નલ પ્રવેશે છે.) કર્નલ : નૉટ નેસેસરી યૉર હાઇનેસ અમેરા હિન્દી ગુજરાતી અચ્છા નહીં, મગર મય થોરા થોરા બોલ સકતા હું. મહારાજા : ડઝન્ટ મૅટર, આઈએ, આઇએ કર્નલ સાબ, ગુડ ઇવનિંગ. કર્નલ : આપ તકલીફ મટ લો, દેખો યે બૉટલ, આપકુ પ્રેઝંટ. મહારાજા : થેંક્સ. હાં એ ક્યા ચીઝ હૈ ? કર્નલ : યે સ્કૉચ હે સ્કૉચ સ્કૉચ વિસ્કી આપ રખિયે ઔર ઇનકા ટેસ્ટ કરીએ. આપકા કસુંબા મને બહુત પીયા હે. મહારાજા : હાં, યે તો સહી બાત હૈ. કર્નલ : નહીં, મને જોધપુર મેં ભી પીયા, જયપુરમેં ભી થરો થોરો ચાખ્યો છે, અહમદાબાદમાં ભી કુછ ન કુછ પીધો છે, અને ઇન્દોરમાં..Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 126